



શુક્રવારે મોડી રાતથી ભારે વરસાદ બાદ દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ (IGI Airport) ના ટર્મિનલ-3 પર પણ પાણી ભરાઇ ગયા હતા. જેના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તે જ સમયે, રસ્તાઓ પર વિવિધ સ્થળોએ પાણી ભરાવા અને ટ્રાફિક જામના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
The Delhi International Airport was also flooded