



વર્ષ ૨૦૨૧માં લાલબાગના રાજની સ્થાપના વિષ્ણુ અવતારના રૂપે થઇ
હતી.. શેષનાગ પર સવાર લાલબાગના રાજાના દર્શન કરવા ગણેશ ભક્તોને લાલબાગ સાર્વજનિક ગણેશઉત્સવ મંડળની યુટ્યુબ તથા ફેસબુક પેજ પર જઈને જોઈ શકો છો.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Vishnu incarnation of the king of Lalbagh