The surface of Ukai Dam and Narmada Dam increased
Aastha Magazine
The surface of Ukai Dam and Narmada Dam increased
Other

ઉકાઈ ડેમ અને નર્મદા ડેમની સપાટી વધી

રાજ્યના વિવિધ વિસ્તારોમાં છેલ્લા એક સપ્તાહમાં હળવાથી ભારે વરસાદને પગલે ખેડૂતોને રાહત મળી છે તો 206 જળાશયો 61 ટકા જેટલા ભરાઈ ગયા છે. જીવાદોરી સમાન નર્મદા ડેમ પણ 51 ટકા ભરાઈ ગયો છે.રાજ્યમાં ચોમાસાની સિઝનમાં સરેરાશ 624.8 મીમી (જૂનથી સપ્ટેમ્બર સુધી) વરસાદ નોંધાયો છે. જ્યારે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 390 મિમી કરતા વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જ્યારે જીવાદોરી સમાન નર્મદા ડેમ 51 ટકા સુધી ભરાઈ ગયો છે.જ્યના બધા ડેમોમાં પાણીની ભરપૂર આવક જોવા મળી રહી છે. નર્મદા જડેમની વાત કરીએ તો અહિયાએક દિવસમાં 24 સેન્ટીમીટરનો વધારો થયો છે. જેના કારણે હાલ
ડેમની સપાટી 119.41 મીટર પહોચી ગયા છે. પરિણામે પાવર હાઉસના બધા યુનિટ બંધ કરવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે નર્મદા ડેમની ભયજનક સપાટી 138.68 મીટર છે.
ભારે વરસાદને કારણે કાલે શેંત્રુંજી ડેમના 59 દરવાજાઓ પણ ખોલવામાં આવ્યા હતા.
ઉકાઈ ડેમના ઉપરવાસમાં સારો એવો વરસાદ નોંધાયો છે. જેમા કારણે 2 દિવસમાં ડેમની સપાટીમાં 4 ફૂંટ જેટલો વધારો થયો થયો છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
The surface of Ukai Dam and Narmada Dam increased

Related posts

કપૂર પરિવારમાં કોરોના બોમ્બ ફૂટયો

aasthamagazine

પંચમહાલ : મહિલા TDO લાંચ લેતા ઝડપાયા

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 19/03/2022

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 01/04/2022

aasthamagazine

બિનખેતી પરમિટના હુકમમાં બાંધકામ માટેની ‘સમયમર્યાદા’ જ હટાવી દેવાઈ

aasthamagazine

કચ્છના સાંસદ વિનોદ ચાવડાના ભાણેજનું શંકાસ્પદ મોત

aasthamagazine

Leave a Comment