Japan will invest in Gujarat
Aastha Magazine
Japan will invest in Gujarat
આંતરરાષ્ટ્રીય

જાપાન ગુજરાતમાં કરશે રોકાણ

જાપાનના મુંબઈ સ્થિત નવનિયુક્ત કોન્સયુલ જનરલ શ્રીયુત ડો. ફૂકહોરી યાસુકાતાએ સૌજન્ય મુલાકાત લીધી હતી. આગામી વાયબ્રન્ટ સમિટ દ્વારા આત્મનિર્ભર ભારતની નેમ ને વધુ ગતિએ આગળ ધપાવવામાં જાપાન ગુજરાતમાં મોટા પાયે રોકાણોમાં સહભાગી થશે. કોરોનાની સ્થિતિ અને ત્યારબાદ વૈશ્વિક અર્થ વ્યવસ્થામાં ભારતની ભૂમિકા મહત્વની બની છે.FDI રોકાણો અને ઉદ્યોગોના વિકાસ માટે ભારતમાં ગુજરાત બેસ્ટ ડેસ્ટીનેશન છે. જાપાન ગુજરાત સાથે મળીને સ્ટ્રેટેજીકલી કામ કરશે તો આર્થિક અને ઔદ્યોગિક શક્તિ તરીકે વિશ્વના અન્ય વિકસિત દેશો કરતા આગળ વધી શકે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Japan will invest in Gujarat

Related posts

ઓસ્ટ્રેલિયા : કોરોના વાયરસના ડેલ્ટા વેરિયંટની ઝપેટમાં

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 14/03/2022

aasthamagazine

ચીન, ભારત માટે ચિંતાનો વિષય કેમ છે ?

aasthamagazine

નરેન્દ્ર મોદી દુનિયાના લોકપ્રિય નેતાઓની યાદીમાં ટોચ પર

aasthamagazine

વિશ્વના ખૂણે વસતા ગુજરાતીઓ માટે ‘વતન પ્રેમ યોજના’ની જાહેરાત

aasthamagazine

ચીન લદાખ પાસે તૈયાર કરી રહ્યું છે નવો ફાઇટર એરક્રાફ્ટ બેઝ

aasthamagazine

Leave a Comment