Shetruji Dam Overflow: All 59 gates of the dam were opened 2 feet
Aastha Magazine
Shetruji Dam Overflow: All 59 gates of the dam were opened 2 feet
ગુજરાત

શેત્રુજી ડેમ ઓવરફ્લો : ડેમના તમામ 59 દરવાજા 2 ફૂટ ખોલી નાખવામાં આવ્યા

હાલ ડેમ ઓવરફ્લો થતા પીવાના પાણીની સમસ્યા હલ થઈ ગઇ તેમ કહેવું પણ ખોટું નથી.અને ભાવનગર (bhavnagar) શહેર અને જીલ્લાની જીવાદોરી સમાન પાલિતાણા સ્થિત ગોંડલ શહેરના અંડરબ્રિજમાં કેડસમા પાણી ભરાયા હતા. ભારે વરસાદને પગલે ગોંડલની વાસવડી નદીમાં ઘોડાપૂર આવ્યા હતા.

ભાદર ડેમની હાલની સપાટી 24.22 ફૂટે પહોંચી,જેની કુલ સપાટી 32 ફૂટ,છેલ્લા 24 કલાકમાં 1.54 ફૂટ નવા નિરની આવક .

આજી ડેમ-1 ની હાલની સપાટી 16.80 ફૂટે પહોંચી,જેની કુલ સપાટી 36.51 ફૂટ, છેલ્લા 24 કલાકમાં 0.43 ફૂટ નવા નિરની આવક..

ન્યારી-1 ડેમની હાલની સપાટી 17.10 ફૂટે પહોંચી,જેની કુલ સપાટી 47.57 ફૂટ,છેલ્લા 24 કલાકમાં 0.16 ફૂટ નવા નિરની આવક…

આજી-2 ગત રાત્રીના થયો છે ઓવરફ્લો, ચાલુ સીઝનમાં બીજી વખત થયો ઓવરફ્લો

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Shetruji Dam Overflow: All 59 gates of the dam were opened 2 feet

Related posts

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 22/02/2022

aasthamagazine

ગોંડલ : કારનું ટાયર ફાટતા ST બસ સાથે અથડાઈ : 5 મોત

aasthamagazine

ત્રણ શહેરોની છ ટાઉન પ્લાનિંગ સ્કીમને આપી મંજૂરી

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 13/01/2022

aasthamagazine

માંગરોળમાં 8 કલાકમાં 9 ઈંચ અને માળિયાહાટીનામાં 6.5 ઇંચ વરસાદ

aasthamagazine

જૂનાગઢમાં વિજય રૂપાણીએ ધ્વજ વંદન કરી રાજ્યને સંબોધન કર્યુ

aasthamagazine

Leave a Comment