



જસદણ ના નવાગામ માં ચાલુ વરસાદે ખેતર માં જઇ રહેલા બે બાળકો ઉપર વીજળી પડતા બન્ને ના કરૂણ મોત થતા અરેરાટી ફેલાઈ જવા પામી છે.વરસાદ પડી રહ્યો હતો તે સમયે નવાગામ વાડી માં જઇ રહેલા સુનિલ દાવરા(ઉ.વ.15) અને તેની સાથે અરૂણ થાઈરીયા (ઉ.વ.12)ની પર વિજળી પડતાં તેમનું મોત થયા હતા. જસદણ ના નવાગામમાં વાડી માં રહેતા બે બાળકો સુનિલ દાવરા અને અરૂણ થાઈરીયા ચાલુ વરસાદે એક વાડીએથી બીજી વાડીએ જતા હતા તે દરમ્યાન અચાનક તેમના પર વિજળી પડતા બન્ને બાળકો ના ઘટના સ્થળે કરૂણ મોત થયા હતા.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Tragic death of two children due to lightning in Navagam of Jasdan