Revocation of circular for 8 hours compulsory attendance of school teachers
Aastha Magazine
Revocation of circular for 8 hours compulsory attendance of school teachers
એજ્યુકેશન

શાળાના શિક્ષકોને 8 કલાક ફરજિયાત હાજર રહેવાનો પરિપત્ર રદ

ગુજરાત સરકારે વધુ એક યુ-ટર્ન લીધો છે અને ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે પ્રાથમિક શાળાના શિક્ષકોને 8 કલાક ફરજિયાત હાજર રહેવાનો પરિપત્ર રદ કરી દેવાયો છે.

રાઈટ ટૂ એજ્યુકેશન એકટ હેઠળ સરકારી પ્રાથમિક સ્કૂલોના શિક્ષકોને હવે સ્કૂલોમાં રોજ 6 કલાકની જગ્યાએ આઠ કલાક ફરજ બજાવવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. આ માટે જુદા-જુદા રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો હચો, ત્યારબાદ શિક્ષકો દ્વારા તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.

ચુડાસમાએ સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકો મામલે જણાવ્યું હતું કે, સરકારના તમામ વિભાગોના કર્મચારીઓ 8 કલાક કામ કરે જ છે. શિક્ષકો પણ રાજ્ય સરકારની એક સિસ્ટમના જ એક ભાગ છે માટે અન્ય વિભાગની જેમ શિક્ષકોએ પણ 8 કલાક કામ કરવું જોઈએ.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Revocation of circular for 8 hours compulsory attendance of school teachers

Related posts

આત્મીય યુનિવર્સિટી : બારસો કન્યાઓને સમૃધ્ધિ યોજનાનાં એકાઉન્ટ ખોલાવી આપ્યાં

aasthamagazine

ધો. 1 થી 9 સુધીની દરેક શાળાઓમાં 31 જાન્યુઆરી સુધી ઑનલાઇન શિક્ષણ

aasthamagazine

કોરોનાના ડર વચ્ચે ધો. 6થી 8ના વર્ગ શરૂ થશે

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 04/04/2022

aasthamagazine

5%થી ઓછા કોવિડ પોઝિટિવ રેટ વાળી સ્કૂલો ખુલી શકશે : કેન્દ્ર સરકાર

aasthamagazine

NEET પરીક્ષા પદ્ધતિમાં ફેરફારઃ ચાર વિષયોમાં કુલ ૨૦૦ પ્રશ્નો

aasthamagazine

Leave a Comment