Five days of heavy rain forecast
Aastha Magazine
Five days of heavy rain forecast
ગુજરાત

પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હજુ સુધી ૧૬.૫૧ ઈંચ સાથે મોસમનો સરેરાશ ૫૦% વરસાદ નોંધાઇ ચૂક્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ૭ સપ્ટેમ્બરે વડોદરા-છોટા ઉદેપુર-ભરૃચ-સુરત-વલસાડ-રાજકોટ-જામનગર-પોરબંદર-જુનાગઢ-અમરેલી-ભાવનગર-દ્વારકા-ગીર સોમનાથ-કચ્છ-દીવ, ૮ સપ્ટેમ્બરે નવસારી-વલસાડ-ખેડા-આણંદ-દાહોદ-વડોદરા-નર્મદા-ભરૃચ-સુરત-ડાંગ-તાપી-અમરેલી-ભાવનગર-ગીર સોમનાથ-દીવ, ૯ સપ્ટેમ્બરે જુનાગઢ-ભાવનગર- અમરેલી-ગીર સોમનાથ-રાજકોટ- વડોદરા-ભરૃચ-સુરત-નવસારી-ગાંધીનગર-અરવલ્લી-ખેડા-અમદાવાદ-આણંદ-પંચમહાલ-દાહોદ, ૧૦ સપ્ટેમ્બરે ગીર સોમનાથ-અમદાવાદ-આણંદ-પંચમહાલ-દાહોદ-છોટા ઉદેપુર-નર્મદા-સુરેન્દ્રનગર-જુનાગઢ-અમરેલી-બોટાદ-દીવ-અરવલ્લી-મહીસાગર-નવસારી-વલસાડમાં જ્યારે ૧૧ સપ્ટેમ્બરે ગાંધીનગર-ખેડા-અમદાવાદ-સુરત-નવસારી-ગીર સોમનાથ-બોટાદ-દીવમાં ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં આજે ૩૫.૭ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૩ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. અમદાવાદમાં આગામી ૮થી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદ પડી શકે છે

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Five days of heavy rain forecast

Related posts

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 21/01/2022

aasthamagazine

Speed News – 16/02/2022 | Aasthamagazine.News

aasthamagazine

ગુજરાત : સોલર રોડ પ્રોજેક્ટ લોન્ચ

aasthamagazine

Speed News – 21/01/2022 | Aasthamagazine.News

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 29/01/2022

aasthamagazine

Speed News 17/01/2022

aasthamagazine

Leave a Comment