



અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ દુનિયાની નજર અફઘાનિસ્તાનની નવી સરકાર પર છે. શું તાલિબાની સરકાર બન્યા બાદ આંતકવાદ વધુ પ્રસરસે?. અને જો તે શક્ય બન્યુતો તેની આડી અસર સીધેસીધી અફઘાનિસ્તાનના નજીકના દેશ અને નોન-ઈસ્લામિક દેશો પર પહોંચશે. હાલમાં મળેલી માહિતી અનુસાર દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના નિવાસસ્થાને એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજી રહ્યા છે. જાણકારી મુજબ આ બેઠકમાં અફઘાનિસ્તાનમાં હાલની સ્થીતિ મુદ્દે ચર્ચા કરવામાં આવી રહી છે. આ બેઠકમાં ગૃહ પ્રધાન અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ હાજર છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
A meeting on the Taliban issue was held at Prime Minister Narendra Modi’s residence