Rajkot: Chief Minister Rupani has approved TP scheme no. 3 (Raiya) approved
Aastha Magazine
Rajkot: Chief Minister Rupani has approved TP scheme no. 3 (Raiya) approved
રાજકોટ

રાજકોટ : મુખ્યમંત્રી રૂપાણીએ સ્માર્ટ સીટીની ટી.પી.સ્કીમ નં. ૩૨ (રૈયા)ને મંજૂરી આપી

રૂપાણીએ રાજકોટ શહેરની સ્માર્ટ સીટીની પ્રિલીમીનરી ટી.પી.સ્કીમ નં. ૩૨ (રૈયા)ને પણ મંજૂરી આપી છે. સપ્ટેમ્બર-૨૦૧૮માં જ મંજૂર કરાયેલ આશરે ૩૬૭.૦૦ હેક્ટર્સનું વિશાળ ક્ષેત્રફળ ધરાવતી આ ડ્રાફ્ટ ટી.પી. સ્કીમની પ્રારંભિક યોજનાને પણ તેમણે મંજૂરી આપતા રાજકોટમાં નવા રેસકોર્સ વિસ્તાર તરીકે પ્રસિધ્ધ સ્માર્ટ સીટીની આ સ્કીમમાં વિકાસની વિપુલ તકો ઉભી થયેલ છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Rajkot: Chief Minister Rupani has approved TP scheme no. 3 (Raiya) approved

Related posts

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 08/03/2022

aasthamagazine

રાજકોટ: ગેરકાયદેસર શરાબ પર બુલડોઝર

aasthamagazine

રાજકોટ : ફરાળી પેટીસનું વેંચાણ કરતી ૧૪ પેઢીમાં ચકાસણી

aasthamagazine

રાજકોટ એક્સેસ ડિવાઇડર સાથે અથડાયું, બે યુવકનાં મોત

aasthamagazine

રાજકોટ : ઘર, બજાર કે ઓફિસ પાસે વાહન પાર્ક કર્યું તો પાલિકા ચાર્જ લેશે

aasthamagazine

રાજકોટ : રૈયામાં સરકારી હોસ્પિટલ નિર્માણ પામશે

aasthamagazine

Leave a Comment