Bhadarvi Purnima: Sangh reached Yatradham Ambaji
Aastha Magazine
Bhadarvi Purnima: Sangh reached Yatradham Ambaji
ધાર્મિક-ધર્મયાત્રા

ભાદરવી પૂર્ણિમા : યાત્રાધામ અંબાજીમાં સંઘ પહોંચ્યા

ગુજરાત સરકાર ભાદરવી પૂર્ણિમા તથા નવરાત્રિ જેવાં પ્રસંગોને લઇને કેટલીક છૂટછાટ જાહેર કરી શકે છે. એક જ મહિનામાં કુલ 200 સંઘ અંબાજી પહોંચ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાદરવી પૂર્ણિમાએ યાત્રાધામ અંબાજીમાં પરંપરાગત રીતે યોજાતો મેળો આ વર્ષે મોકૂફ રાખવાને બદલે નિયંત્રણો સાથે યોજાઈ શકે છે. માત્ર પરંપરાગત રીતે વર્ષોથી આવતાં પગપાળા સંઘોમાં અમુક સંખ્યામાં લોકોને જ ભાદરવી પૂર્ણિમાએ ધજા ચઢાવવા અને દર્શન કરવાની મંજૂરી મળી શકે છે. અહીં બેકાબૂ ભીડ ન થાય તે માટે વિવિધ સંઘના પચીસેક લોકોને જ અગાઉથી કરેલી નોંધણી પ્રમાણે છૂટ આપવાનો વિચાર કરાઈ રહ્યો છે. રાજ્ય સરકારના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગરબા અને નવરાત્રિની પરંપરા જળવાય તે હેતુથી કોમર્શિયલ ગરબા આયોજનને બદલે શેરી ગરબાની મંજૂરી આપવા અંગે સરકારનું વલણ નરમ છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Bhadarvi Purnima: Sangh reached Yatradham Ambaji

Related posts

નવરાત્રિ : વૈષ્ણૌદેવી શ્રાઈન બોર્ડ તરફથી વિશેષ પર્વનું આયોજન કરાઈ રહ્યું છે

aasthamagazine

શક્તિપીઠ અંબાજી, સતીનું હૃદય અહીં પડ્યું છે

aasthamagazine

મહાત્મા ગાંધી અંગે અભદ્ર ટિપ્પણી કરવાના મામલે : કાલીચરણ મહારાજની ધરપકડ

aasthamagazine

સોમનાથનું મંદિર વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે ૫ણ અડીખમ રહ્યું છે

aasthamagazine

Speed News – 04/04/2022 | Aasthamagazine.News

aasthamagazine

વૈષ્ણોદેવી : કોરોનાના ટેસ્ટ રિપોર્ટ અનિવાર્ય

aasthamagazine

Leave a Comment