Indian intelligence agencies have raised the possibility of a terrorist attack across the country
Aastha Magazine
Indian intelligence agencies have raised the possibility of a terrorist attack across the country
રાષ્ટ્રીય

ભારતીય ગુપ્તચર એજન્સીઓએ દેશભરમાં આતંકવાદી હુમલાની સંભાવના વ્યક્ત કરી

ભારતીય ગુપ્તચર એજન્સીઓએ દેશભરમાં આતંકવાદી હુમલાની સંભાવના વ્યક્ત કરી છે. જેના કારણે દેશભરમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. યહૂદી નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ રાજ્યોના પોલીસ કમિશનરોેને એલર્ટ રહેવા ચેતવણી આપવામાં આવી છે. જાણકારી મૂજબ આ ચેતવણીમાં સ્પષ્ટપણે ઉલ્લેખવામાં આવ્યું છે કે આતંકવાદી સંગઠનો ઇઝરાયલી નાગરિકોને નિશાન બનાવી શકે છે.ખાસ વાત એ છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ સત્તા સંભાળી તે પહેલા આ ચેતવણી ગુપ્તચર એજન્સીએ આપી છે અને એવી આશંકા વ્યક્ત કરી છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાનના વર્ચસ્વ બાદ દેશમાં આતંકવાદી ઘટનાઓમાં વધારો થઈ શકે છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Indian intelligence agencies have raised the possibility of a terrorist attack across the country

Related posts

આતંકી હુમલોઃ શ્રીનગરમાં શાળામાં ઘૂસીને આતંકવાદીઓએ વરસાવી ગોળીઓ

aasthamagazine

ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ કોરોના પોઝિટિવ આવ્યા

aasthamagazine

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ કોરોના પોઝિટિવ

aasthamagazine

મમતા દીદીએ મુંબઈમાં રાષ્ટ્રગાનનું અપમાન કર્યુ.

aasthamagazine

ગુજરાતમાં ચોમાસુ લંબાતા ખેડૂતોની ચિંતા વધી

aasthamagazine

કલ્યાણ સિંહના નિધન પર UPમાં 3 દિવસનાં રાજકીય શોક

aasthamagazine

Leave a Comment