Democracy can never succeed without rule of law in the country: Amit Shah
Aastha Magazine
Democracy can never succeed without rule of law in the country: Amit Shah
રાષ્ટ્રીય

દેશમાં કાનુનની વ્યવસ્થા વગર લોકશાહી કદી સફ્ળ થઈ શકે નહી : અમિત શાહ

લોકશાહી એ ભારતનો મુળભૂત સ્વભાવ છે અને જો કોઈ એવુ માનતુ હોય કે દેશમાં 15 ઓગષ્ટ 1947 બાદ લોકતંત્રની સ્થાપના થઈ છે તો તે ખોટું છે. ભારતમાં ‘પંચ ત્યાં પરમેશ્વર’ એ ગામોમાં ચાલતી પ્રથા હતી અને હજારો વર્ષ સુધી દ્વારીકામાં યાદવોનું ગણતંત્ર હતું.અમીત શાહે જણાવ્યું હતું કે દેશમાં કાનુનની વ્યવસ્થા વગર લોકશાહી કદી સફ્ળ થઈ શકે નહી અને કાનુન વ્યવસ્થા સ્થાપવાનું કામ પોલીસ કરે છે અને જો પુરા સરકારી તંત્રમાં કોઈ સૌથી અઘરુ કામ હોય તો તે આપણા પોલીસ મિત્રનું છે અને હાલ 75 વર્ષમાં 35000 પોલીસ જવાનોએ બલીદાન આપીને લોકશાહીને ટકાવી રાખી છે અને તેથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોલીસ સ્મારકની રચના કરી છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Democracy can never succeed without rule of law in the country: Amit Shah

Related posts

શાહરૂખ ખાન ભાજપમાં જોડાઇ જશે, તો ડ્રગ્સ પણ ખાંડનો પાવડર બની જશે : છગન ભુજબળ

aasthamagazine

384 લોકોને વીરતા પુરસ્કારની જાહેરાત, નીરજ ચોપરાને વિશિષ્ટ સેવા મેડલ

aasthamagazine

પેટ્રોલ પંપ ફ્રી સર્વિસીસ – 07/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

કોરોના રસીકરણની ગતિ ઝડપી બનાવવા અપીલ : પીએમ મોદી

aasthamagazine

બેન્ક કર્મચારીઓના પેન્શનમાં વધારો : નાણામંત્રી

aasthamagazine

ગુલમર્ગથી કુલુ-મનાલીમાં બરફના ઢગ : કાશ્મીરમાં માઈનસ 10 ડીગ્રી

aasthamagazine

Leave a Comment