સપ્ટેમ્બર મહિનામાં 12 દિવસે બેંક બંધ રહેશે
Aastha Magazine
સપ્ટેમ્બર મહિનામાં 12 દિવસે બેંક બંધ રહેશે
રાષ્ટ્રીય

સપ્ટેમ્બર મહિનામાં 12 દિવસે બેંક બંધ રહેશે

બેંક રહેશે બંધ

5 સપ્ટેમ્બર, 2021: આ દિવસ રવિવાર હોવાને કારણે બેંકોમાં સાપ્તાહિક રજા રહેશે.
8 સપ્ટેમ્બર, 2021: આ દિવસ શ્રીમંત શંકરદેવ તિથિ હોવાને કારણે ઘણી બેંકોમાં રજા રહેશે.
9 સપ્ટેમ્બર, 2021: આ દિવસે તીજના કારણે ઘણી બેંકોમાં રજા રહેશે.
10 સપ્ટેમ્બર, 2021: આ દિવસ ગણેશ ચતુર્થી છે. આ મોટા તહેવારને કારણે બેંકમાં રજા રહેશે.
11 સપ્ટેમ્બર, 2021: આ દિવસ બીજો શનિવાર હોવાથી, બેંકોમાં સાપ્તાહિક રજા રહેશે.
12 સપ્ટેમ્બર, 2021: આ દિવસ રવિવાર હોવાથી સાપ્તાહિક રજા રહેશે.
17 સપ્ટેમ્બર, 2021: કર્મ પૂજાને કારણે આ દિવસે બેંક રજા રહેશે.
19 સપ્ટેમ્બર, 2021: આ દિવસે રવિવાર હોવાથી બેંકમાં રજા રહેશે.
20 સપ્ટેમ્બર, 2021: આ દિવસે ઇન્દ્ર જાત્રાને કારણ બેંક રજા રહેશે.
21 સપ્ટેમ્બર, 2021: આ દિવસ નારાયણ ગુરુ સમાધિ દિવસ હોવાને કારણે બેંકમાં રજા રહેશે.
25 સપ્ટેમ્બર, 2021: આ દિવસ ચોથો શનિવાર હોવાથી બેંકમાં રજા રહેશે.
26 સપ્ટેમ્બર, 2021: આ દિવસ રવિવાર હોવાને કારણે બેંકોમાં સાપ્તાહિક રજા રહેશે.

સપ્ટેમ્બર મહિનામાં બેંકો 12 દિવસ બંધ રહેશે. RBI દ્વારા નક્કી કરાયા મુજબ 8, 9, 10, 11, 17, 20 અને 21 સપ્ટેમ્બરની રજાઓ નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ છે. તેના કારણે તમારે કોઈ સમસ્યા ન થાય, તેથી આ તારીખોને ધ્યાનમાં રાખી લો, નહીં તો તમારા બેંક સંબંધિત કામ અટવાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે અત્યારે લગભગ તમામ બેંકો તેમના ગ્રાહકોને ઈન્ટરનેટ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગની સુવિધા પૂરી પાડી રહી છે

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

Related posts

તાલિબાન મુદ્દે વડાપ્રધાન નરેન્દ્રમોદીના નિવાસસ્થાને યોજાઈ બેઠક

aasthamagazine

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરદારધામનુ કર્યુ ઈ- લોકાર્પણ

aasthamagazine

વડાપ્રધાન નરેન્દ્ર મોદી : કુલ સંપત્તિ 3.07 કરોડ

aasthamagazine

લતા મંગેશકરનું વેન્ટિલેટર ટ્રાયલરૂપે દૂર કરવામાં આવ્યું

aasthamagazine

21 વર્ષની ઉંમરે મિસ યુનિવર્સ બનેલી હરનાઝ કૌર

aasthamagazine

દોઢ કરોડથી વધારે ભારતીયોએ રાષ્ટ્રગીત અપલોડ કરીને નવો રેકોર્ડ સર્જયો

aasthamagazine

Leave a Comment