Portal for Employment Wanted: Department of Labor and Employment
Aastha Magazine
Portal for Employment Wanted: Department of Labor and Employment
ગુજરાત

રોજગારવાન્છું માટે અનુબંધમ પોર્ટલ : શ્રમ અને રોજગાર વિભાગ

શ્રમ અને રોજગાર વિભાગ,ગુજરાત સંચાલિત નિયામકશ્રી રોજગાર અને તાલીમની કચેરી દ્વારા આ પોર્ટલનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.
જેમાં રાજ્યના તથા ગાંધીનગર જીલ્લાના તમામ ઉમેદવારો તથા નોકરીદાતાઓએ પોતાનું રજીસ્ટ્રેશન આ પોર્ટલમાં કરાવવાનું હોય છે જેમાં નોકરીદાતા અને રોજગારવાન્છું યુવાઓને એકસાથે જોડવા માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ ઉભી કરવામાં આવી છે. રોજગારવાન્છું તથા નોકરીદાતાઓ આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન પોતાની જાતે પણ કરી શકે છે અને એક મોબાઈલ એપ પરથી જાતેજ તેનું સંચાલન કરી શકે છે જેમાં કઈ કંપનીઓમાં વેકેન્સી છે તથા ક્યારે ભરતીમેળા યોજાશે તથા તેમાં કેવી રીતે ભાગ લઇ શકાય અને રોજગાર ભરતીમેળામાં જોડાવવા માટેનો એન્ટ્રી પાસ પણ આ પોર્ટલના માધ્યમથી મેળવી શકશે. આથી અનુબંધમ પોર્ટલ anubandham.gujarat.gov.in પર જીલ્લાના તમામ ઉમેદવારોને અને નોકરીદાતાઓને પોતાનું રજીસ્ટ્રેશન કરાવવા જણાવવામાં આવે છે.વધુ માહિતી માટે રોજગાર હેલ્પલાઇન નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ પર ફોન કરવા માટે રોજગાર અધિકારીશ્રી, ગાંધીનગરે જણાવ્યું છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Portal for Employment Wanted: Department of Labor and Employment

Related posts

ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી

aasthamagazine

માસ્ક પહેરો અને સોશ્યિલડિસ્ટન્સ જાળવો આસ્થા મેગઝીન ની – અપીલ. | 10/01/2022 | Aasthamagazine.News

aasthamagazine

ગ્રીષ્મા હત્યા કેસથી લોકોમાં રોષ ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામું આપે તેવા પોસ્ટર લાગ્યા

aasthamagazine

આત્મા યોજના અંતર્ગત કરાર આધારીત કર્મચારીઓના 10 ટકા ઈન્ક્રિમેન્ટ

aasthamagazine

નગરપાલિકાઓને વિકાસ કામોના પેરામિટર્સના આધારે સ્ટાર રેન્કીંગ અપાશે

aasthamagazine

પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

aasthamagazine

Leave a Comment