Taliban: also commits atrocities with the dead bodies of young women
Aastha Magazine
Taliban: also commits atrocities with the dead bodies of young women
રાષ્ટ્રીય

તાલિબાન : યુવતીઓની ડેડબોડી સાથે પણ કરે છે દુષ્કર્મ

તાલિબાન ક્રૂર ચેહરો સામે આવી ચુક્યો છે. આતંકી ક્રૂર છે આ વાત સાબિત થઈ ચુકી છે. અફગાનિસ્તાન (Afghanistan) થી ભારત પહોચેલી મહિલા મુસ્કાને તાલિબાની આતંકવાદીઓની પોલ ખોલી નાખી છે. તેણે જણાવ્યુ કે તાલિબાની આતંકી યુવતીઓની ડેડબોડી સાથે પણ રેપ કરે છે. તેમની પાસે તો માણસાઈની અપેક્ષા પણ કરી શકાતી નથી. અફગાનિસ્તાનની મહિલાઓ ખૂબ મોટા સંકટમાં છે.તાલિબાનીઓએ મૃતદેહ પર કર્યો રેપ એક ખાનગી ચેનલને આપેલ ઈન્ટરવ્યુમાં મુસ્કાને કહ્યું કે તે ડેડબોડી પર પણ બળાત્કાર કરે છે. છોકરી જીવતી છે કે મરી ગઈ તેમની તેમને પરવા નથી. આ લોકો પર કોઈ વિશ્વાસ ન કરી શકાય. તેઓ ઉઠાવીને લઈ જાય છે અથવા તો પછી માથામાં ગોળી મારી દે છે.જે રીતે ગઈકાલે એકયુવતીને ઉઠાવીને લઈ ગયા. આ તો માત્ર શરૂઆત છે. તેઓ ઘણુ બધુ કરે છે.આગળ કહ્યું કે તે લોકો ઈચ્છે છે કે તેમને દરેક ઘરમાંથી એક છોકરી મળે. તેઓ 10-12 વર્ષની છોકરીઓને પણ ઉપાડીને લઈ જાય છે. તેઓ મીડિયા સમક્ષ ખોટું બોલી રહ્યા છે કે અમે બદલાઈ ગયા છીએ. આ માત્ર એક બનાવટીપણુ છે. તે છોકરીઓને દવાઓ આપતા હતા, બેહોશ કરતા પછી તેને પોતાના તાબુતમાં રાખતા અને ડેડબોડીને પાકિસ્તાન તરફ લઈ જતા.
જ્યારે અમે ત્યા હતા તો અમને ખૂબ ધમકીઓ મળતી હતી.તાલિબાનીઓએ માંગી યુવતીઓની લિસ્ટ આ પહેલા એવું જણાવાયું હતું કે તાલિબાન આતંકવાદીઓએ અફઘાનિસ્તાનમાં તેમના કબજા હેઠળના વિસ્તારોના મૌલવીઓ પાસેથી 12 વર્ષથી વધુની તમામ છોકરીઓનુ લિસ્ટ માંગ્યુ હતુ. તાલિબાનીઓનું કહેવું છે કે તેઓ ઇચ્છે છે કે આ છોકરીઓ તેમના આતંકવાદીઓ સાથે લગ્ન કરે. પરંતુ હકીકત તો એ છે કે તેઓ આ છોકરીઓને પોતાની ગુલામ તરીકે રાખવા માંગે છે અને જેથી તેઓ જ્યારે પણ ઇચ્છે ત્યારે છોકરીઓ સાથે શારીરિક સંબંધ બનાવી શકે.એક મહિલાને તાલિબાની આતંકવાદીઓએ માત્ર એટલા માટે સળગાવીને મારી નાખી કારણ કે તેણે સ્વાદિષ્ટ ભોજન નહોતુ બનાવ્યુ.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

Taliban: also commits atrocities with the dead bodies of young women

Related posts

જામનગર : 10 કરોડનું હેરોઇનનો જથ્થો ઝડપાયો

aasthamagazine

અંબાણીને પાછળ છોડી અદાણી બન્યા ભારતના શ્રીમંત વ્યક્તિ

aasthamagazine

પ્રચાર રેલીમાં અમિત શાહ પોતે પણ તેમાં માસ્ક વિના દેખાયા

aasthamagazine

સરકારે વધું એક એરપોર્ટ અદાણી ગ્રુપને વેચી દીધું

aasthamagazine

જનરલ બીપીન રાવત અને તેમના પત્નીના મધુલિકાના પાર્થિવદેહ દિલ્હી લવાશે

aasthamagazine

મન કી બાત : હું હંમેશા સેવામાં વ્યસ્ત રહેવા માંગુ છું : PM મોદી

aasthamagazine

Leave a Comment