Virpur Jalaram temple will remain closed during Janmashtami festivals
Aastha Magazine
Virpur Jalaram temple will remain closed during Janmashtami festivals
ધાર્મિક-ધર્મયાત્રા

જન્માષ્ટમીના તહેવારો દરમિયાન વીરપુર જલારામ મંદિર રહેશે બંધ

જન્માષ્ટમીના તહેવારો નજીક આવી રહ્યાં છે ત્યારે કોરોના મહામારીને ધ્યાને લઈ વીરપુરનું જલારામ મંદિર બંધ રાખવા સંચાલકોએ નિર્ણય લીધો છે. આગામી સાતમ-આઠમના તહેવારો 29મીથી ચાલુ થઈ રહ્યાં છે તહેવારો દરમિયાન લોકો હરવા-ફરવાના સ્થળોએ, ધાર્મિક સ્થાનોએ ઉમટી પડો હાલ સંક્રમણ ઓછુ થયું છે.પરંતુ કોરોના ગયો નથી ત્યારે તહેવારોમાં ફરી લોકોની ભીડ ન થાય અને સંક્રમણ ન વધે તેવા શુભ આશયથી વીરપુરનું જલારામ મંદિર તહેવારો દરમિયાન બંધ રાખવા નિર્ણય લેવાયો છે.વીરપુરનું જલારામ ધામ આગામી તા.27 ઓગષ્ટથી 1લી સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. આ દિવસો દરમિયાન શ્રધ્ધાળુઓ વીરપુર જલારામ બાપાના દર્શન કરી શકશે નહીં.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Virpur Jalaram temple will remain closed during Janmashtami festivals

Related posts

શિરડીમાં સાંઈ મંદિર પર આતંકવાદીઓના નિશાના પર

aasthamagazine

નવરાત્રિ : કચ્છમાં માતાના મઢનાં મંદિર ખાતે ભક્તો ઉમટી પડયા

aasthamagazine

સ્વયંભૂ એકદંત જમણી સૂંઢ સાથે વિરાજમાન ગણેશ ગણપતપુરા

aasthamagazine

મુંબઈ : લાલબાગચા રાજા માર્ગદશિકાને અનુસાર ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવશે

aasthamagazine

પીએમ મોદી નવરાત્રિના 42 વર્ષથી ઉપવાસ કરે છે

aasthamagazine

કોરોનાનું સંક્રમણ વધતા દ્વારકા, અંબાજી-બહુચરાજીના મંદિરો બંધ કરાયા

aasthamagazine

Leave a Comment