Who will get ticket in Gujarat Assembly elections?
Aastha Magazine
Who will get ticket in Gujarat Assembly elections?
રાજકારણ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોને ટીકીટ મળશે?

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે અત્યારથી જ ધમધોકાર પ્રચાર અને સંગઠનનું કાર્ય શરુ કરી દેવામાં આવ્યું છે. ભાજપ દ્વારા જન આશિર્વાદ યાત્રા શરુ કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી અંગે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનું મહત્વનું નિવેદન બહાર આવ્યું છે.ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું છે કે 60 વર્ષથી વધુ ઉંમરના નેતાઓએ ચૂંટણી લડવા માટે ટીકીટ નહીં આપવાનો નિર્ણય માત્ર નગરપાલિકા-મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ પૂરતો જ મર્યાદિત હતો અને આ સિદ્ધાંત ધારાસભ્યોને લાગુ પડતો નથી.
મીડિયા અહેવાલો મુજબ આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને એવી ચર્ચા શરૃ થઈ હતી કે 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને શું ટીકીટ નહીં મળે? તે પછી જો પાટીલે આજે આ પ્રતિક્રિયા આપી હોય તો તે ઘણી મહત્ત્વપૂર્ણ છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વધુ ઉંમરના ઉમેદવારો અને જેઓ બેથી ત્રણ ટર્મ સુધી કોર્પોરેટર રહી ચૂક્યા હતા તેવા તમામની ટીકીટ કાપી નાંખવામાં આવી હતી અને સંપૂર્ણપણ નવા ચહેરાઓ પર પસંદગી કરવામાં આવી હતી.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Who will get ticket in Gujarat Assembly elections?

Related posts

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 22/03/2022

aasthamagazine

રાજીનામું આપ્યા પછી વડાપ્રધાન મોદીને ને મળતા રૂપાણી

aasthamagazine

ભાજપ : રાષ્ટ્રીય કારોબારી જાહેર : વિજય રૂપાણી-નીતિન પટેલનો સમાવેશ

aasthamagazine

16મીએ સીએમ ભૂપેન્દ્ર પટેલની નવી સરકારની શપથવિધિ

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 05/03/2022

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 12/03/2022

aasthamagazine

Leave a Comment