કલ્યાણ સિંહના નિધન પર UPમાં 3 દિવસનાં રાજકીય શોક
Aastha Magazine
કલ્યાણ સિંહના નિધન પર UPમાં 3 દિવસનાં રાજકીય શોક
રાષ્ટ્રીય

કલ્યાણ સિંહના નિધન પર UPમાં 3 દિવસનાં રાજકીય શોક

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને BJP નાં અગ્રણી નેતા કલ્યાણ સિંહના અંતિમ સંસ્કાર ગંગા કિનારે નરોરા ખાતે 23 ઓગસ્ટના રોજ કરવામાં આવશે. કલ્યાણ સિંહના નિધન પર શોક વ્યક્ત કરતા ઉત્તર પ્રદેશની મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની આગેવાનીવાળી સરકારે રાજ્યમાં ત્રણ દિવસનાં રાજકીય શોકનું એલાન કર્યું છે. રાજ્યમાં 23 ઓગસ્ટે એક દિવસની જાહેર રજાની પણ ઘોષણા કરવામાં આવી છે.

BJPના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહે કહ્યું કે યુપીમાં ત્રણ દિવસના રાજકીય શોક સાથે આ ત્રણ દિવસમાં પાર્ટી દ્વારા કોઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે નહીં. 23 ઓગસ્ટે યુપીમાં એક દિવસની જાહેર રજા જાહેર કરવામાં આવી છે, જે દરમિયાન તમામ કચેરીઓ, શાળાઓ બંધ રહેશે. ઉત્તર પ્રદેશ સરકારે આની જાહેરાત કરી છે, તેને જોતા રાજ્યની તમામ શાળાઓ અને અન્ય કચેરીઓ 23 ઓગસ્ટ (સોમવારે) બંધ રહેશે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

Related posts

Speed News – 19/02/2022 | Aasthamagazine.News

aasthamagazine

Speed News – 05/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

રાજકોટ : વડાપ્રધાને અન્નયોજનાના લાભાર્થી સાથે સાથે વાત કરી

aasthamagazine

PM મોદીની સુરક્ષા ચૂક મામલો : ખરેખર શું બન્યું હતું?

aasthamagazine

મોદીના 71 માં જન્મદિવસ પર ગુજરાતના 7100 ગામોમાં ‘રામધૂન’

aasthamagazine

વરસાદના વાંકે કૃષિ પાક પર સંકટ સર્જાયુ છે

aasthamagazine

Leave a Comment