Home Minister Amit Shah to observe Rakshabandhan in Ahmedabad
Aastha Magazine
Home Minister Amit Shah to observe Rakshabandhan in Ahmedabad
રાષ્ટ્રીય

ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં મનાવશે રક્ષાબંધન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સાંજે ગુજરાત આવી પહોંચશે. તેઓ આવતીકાલે રક્ષાબંધનનો પર્વ અમદાવાદમાં મનાવવાના છે. તેઓ તેમના પરિવાર સાથે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવાના હોવાનું જાણવા મળી રહ્યું છે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રક્ષાબંધનના પર્વ પર ગુજરાતની મુલાકાતે દર વર્ષે આવે છે. તેઓ અમદાવાદમાં પરિવાર સાથે રક્ષાબંધનના મનાવે છે. આ દિવસે તેઓ તેમના નિવાસ સ્થાને પરિવારજનો અને સગાં-સંબંધીઓ સાથે સમય પસાર કરે છે. અમિત શાહ રાજકીય કાર્યક્રમોની વ્યસ્તતાની વચ્ચે પણ તહેવારોની ઉજવણી પરિવાર સાથે જ કરતા હોય છે.ત્યારે આવતીકાલે રક્ષાબંધનનો પર્વ હોય આજે સાંજે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વ્યસ્તતા વચ્ચે પણ સમય કાઢીને દિલ્હીથી અમદાવાદ આવી પહોંચવાના હોવાનું જાણવા મળી રહ્યું છે. અહીં તેઓ પરિવાર સાથે રક્ષાબંધનનું પર્વ ઉજવી પરિવારજનો સાથે સમય પણ વિતાવવાના છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

Home Minister Amit Shah to observe Rakshabandhan in Ahmedabad

Related posts

જનસંખ્યા નિયંત્રણ : કઠોર જનસંખ્યા નીતિ લાવવા માટે રાજ્યસભામાં બિલ રજુ કરવાની તૈયારી

aasthamagazine

ટોક્યો ઓલિમ્પિકમાંથી પરત ફર્યા બાદ નીરજ ચોપડા બીમાર

aasthamagazine

હવે ઈન્ડિયા ગેટ પર ‘અમર જવાન જ્યોત’ નહીં જલે

aasthamagazine

કાબુલથી લાવવામાં આવ્યા ગુરુ ગ્રંથ સાહિબના ત્રણ સ્વરૂપ

aasthamagazine

69 વર્ષ બાદ એર ઈન્ડિયાની કામગીરી ટાટાએ પુનઃશરૂ કરી

aasthamagazine

પ્રદૂષણને કારણે દિલ્હીમાં શાળાઓ બંધ કરાઈ

aasthamagazine

Leave a Comment