In Khodaldham temple, flags were hoisted by Mandvia
Aastha Magazine
In Khodaldham temple, flags were hoisted by Mandvia
રાજકારણ

ખોડલધામ મંદિરમાં માંડવિયા હસ્તે ધ્વજા ચડાવાઈ

ભાજપની જન આશિર્વાદ યાત્રાનું રાજકોટમાં સમાપન કરીને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સહિતના દિગ્ગજો કાગવડ ખાતે મા ખોડલના સાંનિધ્યમાં પહોંચ્યા હતા. અહીં પહોંચ્યા બાદ માંડવિયાએ મંદિરમાં ધ્વજા ચડાવી હતી. ત્યારબાદ તેમની રજતતુલા કરવામાં આવી હતી. આ વેળાએ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, જયેશભાઈ રાદડિયા, સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, ગોવિંદભાઈ પટેલ સહિતના હાજર રહ્યા હતા. આ ઉપરાંત ગૌસેવા આયોગના ચેરમેન વલ્લભભાઈ કથિરીયા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સહિતના દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા. માંડવિયા મંદિરમાં પહોંચ્યા એટલે તેમનું સ્વાગત ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ, દિલીપ સંઘાણી સહિતના દ્વારા કરવામાં આવ્યું હતું.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
In Khodaldham temple, flags were hoisted by Mandvia

Related posts

કોંગ્રેસ સહિત 19 વિપક્ષી પાર્ટીઓ 20 સપ્ટેમ્બરથી રસ્તા પર ઉતરશે!

aasthamagazine

કોઈ પણ કાયમી નથી, હું પણ નથી – સી. આર. પાટીલ

aasthamagazine

વિજય રૂપાણીનું મુખ્યમંત્રીની ખુરશી છોડવા નું શું કારણ ?

aasthamagazine

ગુજરાત વિધાનસભાનો જંગ જીતવા ભાજપે બનાવ્યો માસ્ટર પ્લાન

aasthamagazine

પંજાબ: કાંગ્રેસ નેતા ચરણજીત સિંહ ચન્ની સોમવારે 11 વાગ્યે મુખ્યમંત્રીના શપથ લેશે

aasthamagazine

કેવડિયા કોલોની સ્થિત પ્રદેશ BJPની ત્રણ દિવસની કારોબારી બેઠક

aasthamagazine

Leave a Comment