BJP leaders have been given clear instructions on Prime Minister Modi's birthday
Aastha Magazine
BJP leaders have been given clear instructions on Prime Minister Modi's birthday
રાષ્ટ્રીય

વડાપ્રધાન મોદીના જન્મ દિવસે ભાજપના નેતાઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે

17 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીના જન્મ દિવસે રાજ્યના ગામે ગામના રામ મંદિરમાં રામ ભક્તોને જોડીને સમૂહ આરતીનો કાર્યક્રમ યોજવાની સૂચના આપવામાં આવી છે. 17 સપ્ટેમ્બરે સાંજે 7 કલાકે સુંદર વાતાવરણમાં સામૂહિક આરતી થાય તેવું આયોજન કરવાની ભાજપના નેતાઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. ભાજપના મહામંત્રી ભાર્ગવ ભટ્ટની સહીથી વહેતા થયેલા પત્રથી સમગ્ર ભાજપમાં જાણે વિધાનસભાની ચૂંટણી નજીક હોય તેવો માહોલ સર્જાયો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 5 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે તેઓ ગાંધીનગર કમાન્ડ એન્ડ ક્ધટ્રોલની ખાસ મુલાકાત કરશે અને ત્યારબાદ મહાત્મા મંદિર થી દેશના પહેલાં સોલાર વિલેજનું લોકાર્પણ કરશે, ઉપરાંત રાજય સરકાર ના સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેકટ નો પણ
પ્રારંભ કરાવશે. 5 ઓગષ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મહાત્મા મંદિર થી સ્કૂલ ઓફ એક્સીલન્સ પ્રોજેકટનું લોકાર્પણ કરશે. ઉપરાંત આજ દિવસે શિક્ષક દિન છે. ત્યારે શિક્ષક દિવસે ગુજરાતને કોઈ મોટી ભેટ સાથે શિક્ષકો માટે મોટી જાહેરાત કરી શકે છે.વડાપ્રધાન મોદી સોલાર વિલેજનું લોકાર્પણ કરશે આ ઉપરાંત નરેન્દ્ર ભાઈ મોદી ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરથી મોઢેરા વિલેજ સાથે સુર્યમંદિરનું રીમોટ દ્વારા દેશના સૌપ્રથમ સોલાર વિલેજનું લોકાર્પણ કરશે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
BJP leaders have been given clear instructions on Prime Minister Modi’s birthday

Related posts

ફૈઝાબાદ રેલવે જંક્શનનું નામ બદલીને અયોધ્યા કેન્ટ કરાશે : યોગી સરકાર

aasthamagazine

384 લોકોને વીરતા પુરસ્કારની જાહેરાત, નીરજ ચોપરાને વિશિષ્ટ સેવા મેડલ

aasthamagazine

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સલાહ : લોકોમાં પોલીસની નકારાત્મક છબિ બદલો

aasthamagazine

કાબુલથી લાવવામાં આવ્યા ગુરુ ગ્રંથ સાહિબના ત્રણ સ્વરૂપ

aasthamagazine

દિલ્હી : વાયુ પ્રદુષણની ખતરનાક અસર બાળકોમાં શ્વાસ લેવાની તકલીફ

aasthamagazine

જમ્મુ-કાશ્મીર : બડગામ મુઠભેડમાં ત્રણ આતંકવાદીઓ ઠાર

aasthamagazine

Leave a Comment