Gitaben Rabari: 'Parde Sia' to launch on YouTube on August 21, 2021
Aastha Magazine
Gitaben Rabari: 'Parde Sia' to launch on YouTube on August 21, 2021
Other

ગીતાબેન રબારી : ‘પરદે સિયા’ ર1 ઓગષ્ટ, 2021ના રોજ યુ ટયુબ પર લોન્ચ થશે

પ્રખ્યાત ગુજરાતી ગાયિકા છે. તેમના મધુર અવાજથી તો દરેક મંત્રમુગ્ધ થઇ જાય છે, બસ આ જ તેમને ‘સીંગીંગ ઇન્ડસ્ટ્રી’ મા પ્રખ્યાત બનાવે છે. ‘રોના સેરમા’ ગીતથી જ તેઓએ ‘ડબ્યુ’ કરી પેલ્લા જ ગીતમાં ખુબ લોકચાહના મેળવી અને ત્યારબાદ તેઓએ ‘એકલો રબારી’ પણ ગાયુ હતું. આ બન્ને ગીતોનું પ્રેક્ષકો દ્વારા ખુબ જ પસંદ કરવામા: આવ્યું હતું. અને ભારે ઓળખ મેળવી હતી.
લોકોને નવા ગીત વિરસવા પર અઠગ ગીતાબેન રબારીએ પોતાના નવા ગીત ‘પરદે સિયા’ નું ટીઝર તેમના ઇન્સ્ટ્રાગ્રામ થકી લોન્ચ કર્યુ. આ ગીત ર1 ઓગષ્ટ, 2021ના રોજ યુ ટયુબ પર લોન્ચ થશે, ત્યારે આ જાણીને લોકો ખુબ આતુરતાથી સોન્ગ લોન્ચની રાહ જોઇ રહ્યા હોય એવું પ્રતિક થાય છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Gitaben Rabari: ‘Parde Sia’ to launch on YouTube on August 21, 2021

Related posts

દિલ્હીના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પણ પાણી ભરાઇ ગયા

aasthamagazine

આ અઠવાડિયે 4 દિવસ બેંક રહેશે બંધ

aasthamagazine

કેનેડામાં કોલેજ અચાનક બંધ ભારતીય વિદ્યાર્થીઓ સંકટમાં

aasthamagazine

ગુજરાતમાંથી શાહીન વાવાઝોડુ પાકિસ્તાન તરફ ફંટાયું

aasthamagazine

બીએસ-6 વાહનોમાં લગાવી શકશો CNG કિટ

aasthamagazine

કોળી સમાજની બેઠક : કુવરજી બાવળિયાની ફરી નિમણૂક

aasthamagazine

Leave a Comment