High Court grants relief to Raj Kundra
Aastha Magazine
High Court grants relief to Raj Kundra
દેશ-વિદેશ

રાજ કુંદ્રાને હાઈકોર્ટએ આપી રાહત

પોર્ન વીડિયો કેસમાં બૉમ્બે હાઈ કોર્ટએ બિજનેસમેન રાજ કુંદ્રાને અંતરિમ રાહત આપી છે. તેની અગ્રિમ જામીન અરજી પર સુનવણી 25 ઓગસ્ટને થશે. બૉમ્બે હાઈ કોર્ટએ પહેલા રાજ કુંડ્રાની જામીન અરજી ફગાવી દીધી હતી. રાજ કુન્દ્રાની 19 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી ફગાવી દેવાયા બાદ રાજ કુન્દ્રા વતી હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી.
પોલીસે ભાગી જવાની શક્યતા વ્યક્ત કરી હતી

પોર્ન વીડિયો કેસમાં રાજ કુંદ્રાનું નામ આવ્યા બાદ ગયા વર્ષે 19 જુલાઈએ તેની ધરપકડ કરવામાં આવી હતી. અહેવાલ મુજબ પોલીસે રાજ કુન્દ્રાને જામીન ન આપવા માટે દલીલ કરી હતી.

જો રાજ કુન્દ્રાને જામીન આપવામાં આવે તો તે ફરીથી અશ્લીલ વીડિયો અપલોડ કરશે જે આપણી સંસ્કૃતિને અસર કરશે અને સમાજને ખોટો સંદેશ આપશે. એ પણ કહ્યું કે વીડિયોહવે
તપાસ ચાલી રહી છે અને રાજ બહાર જઈને પુરાવા સાથે છેડછાડ કરી શકે છે. પોલીસે કહ્યું હતું કે રાજ ભારત છોડીને ભાગી પણ શકે છે.

રાજ પર ઘણા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

High Court grants relief to Raj Kundra

Related posts

માસ્કમુક્ત તરફ બ્રિટન : માસ્ક પહેરવું કે ન પહેરવું એ હવે લોકોની મરજી!

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 22/03/2022

aasthamagazine

પીએમ મોદી : ત્રીજી લહેરથી બચવા માટે સાવધાની તો પૂર્ણ રીતે રાખવાની જરૂર છે

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 23/02/2022

aasthamagazine

Speed News – 16/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

ભારતે ચીનને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધુ : ચીન સરહદે શાંતિ જાળવી રાખે

aasthamagazine

Leave a Comment