



રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી અન્ય પેઢીને વેચાણ કરેલ દૂધ આશાપુરા ડેરી ફાર્મ અને શિવશક્તિ ડેરી ફાર્મમાંથી મિક્સ દૂધના નમુના લઇ એનાલીસિસ અર્થે ફુડ એન્ડ ડ્રગ લેબોરેટરી, વડોદરા ખાતે મોકલેલ છે (૧) ન્યુ રાજહંસ ફરસાણ માર્ટ સ્થળ: મીલપરા મે. રોડ, (૨) મહાદેવ ફરસાણ સ્થળ: મીલપરા મે. રોડ (૩) ભારત ફરસાણ માર્ટ સ્થળ: લક્ષ્મીવાડી મે.રોડ (૪) જય અંબે ફરસાણ સ્થળ: કેવડાવાડી રોડ (૫) શિવ પેટીસ સ્થળ: કોઠારીયા (૬) ભાગ્યલક્ષ્મી રેસ્ટોરન્ટ સ્થળ: બોલબલા માર્ગ (૭) સિતારામ ડેરી ફાર્મ સ્થળ: બોલબલા માર્ગ (૮) ભગવતી ફરસાણ સ્થળ: આનંદનગર મે. રોડ (૯) બાલાજી ફરસાણ સ્થળ: બોલબલા માર્ગ (૧૦) જય સિયારામ ફરસાણ સ્થળ: સહકાર મે. રોડ (૧૧) બલરામ ડેરી ફાર્મ સ્થળ: ગાયત્રીનગર મે. રોડ (૧૨) શ્રી ગોપાલ સ્વીટ સ્થળ: ગાયત્રીનગર મે. રોડ (૧૩) બાલાજી ફરસાણ સ્થળ: ગાયત્રીનગર મે. રોડ (૧૪) ધારેશ્વર ફરસાણ સ્થળ: ભક્તિનગર સર્કલ ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ નમૂના લેવામાં આવેલ: (૧) ડબલ ફિલ્ટર સિંગતેલ (૧૫ કિ.ગ્રા પેક્ડ ટીનમાંથી) સ્થળ: ગુરૂનાનક અનાજ ભંડાર, મનહર પ્લોટ શેરી નં ૭, શાક માર્કેટ સામે (૨ ) Tin Ekka Refined Soyabean Oil (from 15 ltr seal pkd) સ્થળ:- ગુરૂનાનક અનાજ ભંડાર, મનહર પ્લોટ શેરી નં ૭, શાક માર્કેટ સામે લીધેલ છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)