વેધર વોચ : બે દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
Aastha Magazine
વેધર વોચ : બે દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
ગુજરાત

વેધર વોચ : બે દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના વેધર વોચ ગૃપની બેઠક વીડિયો કોન્ફરન્સથી યોજાઈ હતી. આ બેઠકમાં આગામી બે દિવસમાં રાજ્યમાં વરસાદની સંભાવના મુદ્દે ચર્ચા થઈ હતી. દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ દરમિયાન ભારે વરસાદની સંભાવના છે.હવામાન વિભાગ મુજબ પાંચ દિવસની હવામાનની આગાહી જોતાં ગુજરાત રાજયમાં હાલ ઓછા વરસાદની સંભાવના છે, જો કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. આ બેઠકમાં રાહત કમિશનરે જણાવ્યુ હતુ કે, આજે બપોર સુધી ૦૪ જિલ્લાના ૦૮ તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે ડાંગ જિલ્લાના વધઈ તાલુકામાં ૨૧મી.મી. વરસાદ પડ્યો છે. રાજયમાં અત્યાર સુધી કુલ ૩૧૧.૮૨ મીમી વરસાદ નોંધાયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ ૮૪૦ મી.મીની સરખામણીએ માત્ર ૩૭.૧૨ ટકા છે.

Related posts

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 02/02/2022

aasthamagazine

What Is Physiotherapy And Its Important- 11/02/2022 | Aasthamagazine.News

aasthamagazine

ગુજરાતમાં પાકિસ્તાની સંગઠન સક્રિય ? : મૌલાના કમર ગનીની ધરકપકડ

aasthamagazine

Speed News – 10/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

ઘણી જગ્યાએ ભારે વરસાદની ચેતવણી જારી : હળવાથી મધ્યમ વરસાદની સંભાવના

aasthamagazine

રાજ્યમાં ઠંડીનું જોર હજુ વધશે- વરસાદ જ નહિ પણ કરા પડવાની આગાહી.

aasthamagazine

Leave a Comment