More than 1.5 crore Indians created a new record by uploading the national anthem
Aastha Magazine
More than 1.5 crore Indians created a new record by uploading the national anthem
રાષ્ટ્રીય

દોઢ કરોડથી વધારે ભારતીયોએ રાષ્ટ્રગીત અપલોડ કરીને નવો રેકોર્ડ સર્જયો

ભારતના 75મા સ્વતંત્રતા દિવસ પર્વ નિમિત્તે દોઢ કરતા વધારે ભારતીયોએ રાષ્ટ્રગીત રેકોર્ડ કરીને સરકારના પોર્ટલ રાષ્ટ્રગાન ડોટ ઈન પર અપલોડ કર્યુ છે.25 જુલાઈએ પીએમ મોદીએ પોતાના રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં દેશવાસીઓને રાષ્ટ્રગીત રેકોર્ડ કરીને પોર્ટલ પર અપલોડ કરવા માટે અપીલ કરી હતી.
સરકારના સાંસ્કૃતિક મંત્રાલયનુ કહેવુ છે કે, ભારત અને દુનિયાભરમાં દોઢ કરોડથી વધારે ભારતીયોએ આ વિશેષ પ્રસંગે રાષ્ટ્રગીત અપલોડ કરીને નવો રેકોર્ડ સર્જયો છે. આ ભારતની એકતા, તાકાત અને સદભાવનાનુ પરિણામ છે.મંત્રાલયે પંદર ઓગસ્ટ સુધી લોકોને રાષ્ટ્રગીતને વેબસાઈટ પર અપલોડ કરવા માટે પ્રોગ્રામ બનાવ્યો હતો.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

Related posts

મન કી બાત : નરેન્દ્ર મોદી : રાષ્ટ્ર નિર્માણ માટે બધાના પ્રયત્નો આપણને પ્રેરણા આપે છે

aasthamagazine

Speed News – 05/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

તાલિબાન : યુવતીઓની ડેડબોડી સાથે પણ કરે છે દુષ્કર્મ

aasthamagazine

384 લોકોને વીરતા પુરસ્કારની જાહેરાત, નીરજ ચોપરાને વિશિષ્ટ સેવા મેડલ

aasthamagazine

કમર શેખ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથ પર રાખડી બાંધે છે

aasthamagazine

અંબાણીને પાછળ છોડી અદાણી બન્યા ભારતના શ્રીમંત વ્યક્તિ

aasthamagazine

Leave a Comment