Vijay Mallya's Kingfisher House sold
Aastha Magazine
Vijay Mallya's Kingfisher House sold
રાષ્ટ્રીય

વિજય માલ્યાનું કિંગફિશર હાઉસ વેંચાયું

વિજય માલ્ય ની બેંકરપ્ટ થઈ ગઈ કંપની કિંગફિશરનો હેડક્વાર્ટરરહ્યો કિંગફિશર હાઉસ લાખ કર્જ દારોએ કિંગફિશર હાઉસને વેચવાની કોશિશ કરી હતી પણ રિજર્વ પ્રાઈસ વધારે રાખવાના કારણે ડીલ નથી થઈ રહી હતી 8 વાર ફેલ થઈ હતી હરાજી.
ધિરાણકર્તાઓએ આખરે ભાગી ગયેલા દારૂના ઉદ્યોગપતિ વિજય માલ્યાની માલિકીનુંકિંગફિશર હાઉસ જે અત્યારે બંધ કિંગફિશર એરલાઇન્સનું મુખ્ય મથક છે તે વેચી દીધું છે. લેન્ડર્સ દ્વારા કિંગફિશર હાઉસને હૈદરાબાદના એક પ્રાઈવેટ ડેવલપરને 52 કરોડમાં વેચવામાં આવ્યું હતું. અગાઉ કિંગફિશર હાઉસ વેચવાના અનેક પ્રયાસો બાદ પણ ધિરાણકર્તા ખરીદનાર શોધી શક્યા ન હતા.હરાજીના અનેક પ્રયાસો નિષ્ફળ રહ્ય ધિરાણકર્તાઓએ માર્ચ 2016માં પ્રથમ વખત 150 કરોડની રિઝર્વ પ્રાઇસ સાથે મિલકતની હરાજી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી મિલકતની હરાજી કરવાના ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ નિષ્ફળ રહ્યા. માલ્યાને વિલફુલ ડિફોલ્ટર જાહેર કરવામાં આવ્યો છે. કિંગફિશર એરલાઈન્સ 2012માં બંધ થઈ ગઈ હતી.શું છે આ બિલ્ડિંગમાં? આ બિલ્ડિંગમાં બેઝમેન્ટ, એક ગ્રાઉન્ડ ફ્લોર, એક અપર ગ્રાઉન્ડ ફ્લોર અને એક અપર ફ્લોર છે. આ ઇમારતનો સમગ્ર વિસ્તાર આશરે 1586 ચોરસ મીટર છે. જે 2,402 ચોરસ મીટરના પ્લોટ પર બાંધવામાં આવ્યો છે. રિયલ એસ્ટેટ નિષ્ણાતોના મતે, બેંકોએ તેની યોગ્ય કિંમત રાખી ન હતી. આ બિલ્ડિંગ મુંબઈ એરપોર્ટની બહારની હદમાં આવેલું છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

Related posts

મુંબઈ એરપોર્ટ ગૌતમ અદાણીના હાથમાં

aasthamagazine

દિલ્હી : પ્રદુષીત હવા શુદ્ધ કરવા દેશનો પ્રથમ સ્મોગ ટાવર કાર્યરત

aasthamagazine

પહોડોથી લઈ મેદાની વિસ્તારો સુધી કડકડતી ઠંડી પડી રહી છે

aasthamagazine

નેવીના 3 અધિકારીઓની ધરપકડ માહિતી લીક કરવાનો આરોપ!

aasthamagazine

કાબુલથી લાવવામાં આવ્યા ગુરુ ગ્રંથ સાહિબના ત્રણ સ્વરૂપ

aasthamagazine

Speed News – 05/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

Leave a Comment