



રાજકોટમાં 15મી ઓગસ્ટની સુરક્ષાને ધ્યાનમાં રાખી ડ્રોન કેમેરા ઉડાડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેમાં ૩૧મી ઓગસ્ટ સુધી રાજકોટ જિલ્લામાં રિમોટ કંટ્રોલ સંચાલિત ડ્રોન કેમેરા ઉડાડવા પર જિલ્લા કલેક્ટરે પ્રતિબંધ મૂક્યો છે. જેમાં એેરિયલ મિસાઇલ રિમોટ કંન્ટ્રોલ એરક્રાફ્ટ કે પેરા ગ્લાઇન્ડિંગ જેવા સંશાધનોનો આગામી 31 તારીખ સુધી ઉપયોગ ન કરવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)