



હેલી સોલંકી બની ગુજરાતની સૌપ્રથમ મહિલા મરીન એન્જિનિયર નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના હનુમાનબારી ગામની હેલી સોલંકીએ તેના ગામનું નામ રોશન કર્યું છે. હેલી ગુજરાત રાજ્યની સૌપ્રથમ મહિલા મરીન એન્જિનિયર બની છે. વાંસદામાં અભ્યાસ કર્યા બાદ ૪ વર્ષ ગણપત યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને હેલીએ મરીન એન્જિનિયરની ડિગ્રી હાંસલ કરી છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)