Vadodara: Hanuman Chalisa will be recited on loudspeakers in temples
Aastha Magazine
Vadodara: Hanuman Chalisa will be recited on loudspeakers in temples
ધાર્મિક-ધર્મયાત્રા

વડોદરા : મંદિરોમાં લાઉડ સ્પીકર ઉપર હનુમાન ચાલીસાના પાઠ કરાશે

વડોદરામાં 108 મંદિરોમાં ખાસ લાઉડ સ્પીકર ગોઠવીને દિવસમાં બે વખત હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવશે. વડોદરાની મીશન રામસેતુ સંસ્થાએ આ આયોજન કર્યુ છે અને તેને ગઇકાલે વડોદરાના મંદિરોમાં ફ્રી લાઉડ સ્પીકર વિતરણ કર્યુ હતું લોકો દિવસમાં બે વખત હનુમાન ચાલીસા ઉપરાંત આરતી અને અન્ય ધાર્મિક પ્રવચનો તથા પ્રાર્થનાઓનું શ્રવણ કરી શકે તે માટે અમોએ આ નિર્ણય લીધો છે અને 78 મંદિરોએ તેમાં સહમતિ આપી દીધી છે અમારો ઇરાદો 108 મંદિરો સુધી આ વ્યવસ્થા ગોઠવવાનો છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

Related posts

સોખડા હરિધામ મંદિરમાં હરિભક્ત પર 4 સંતોનો હુમલો

aasthamagazine

રાજકોટમાં આજે રથયાત્રા : અષાઢી બીજની ઉજવણી

aasthamagazine

અંબાજી મંદિર સવારે 6 વાગ્યાથી રાત્રે 1:30 વાગ્યા સુધી ખૂલ્લું રહેશે

aasthamagazine

જૂનાગઢમાં ભવનાથમાં યોજાશે મહાશિવરાત્રિનો મેળો

aasthamagazine

શક્તિપીઠ અંબાજી, સતીનું હૃદય અહીં પડ્યું છે

aasthamagazine

સોખડા : સ્વામિનારાયણ મંદિરના નવા ગાદીપતિ પ્રેમસ્વરૂપ સ્વામી

aasthamagazine

Leave a Comment