કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી માટે
Aastha Magazine
કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી માટે
રાજકારણ

ગુજરાત : કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી માટે રાહુલ ગાંધી સ્ટાર પ્રચારક

ગુજરાત કોંગ્રેસ અને વિધાયક દળે પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને સંસદ રાહુલ ગાંધીને ગુજરાતમાં થનારા વિધનાસભા ચૂંટણી માટે સ્ટાર પ્રચારક જાહેર કર્યા છે.
પાર્ટીએ હાલ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરની ભૂમિકા પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. મંગળવારે ગાંધીનગરમાં કોંગ્રેસના ધારાસભ્યોની બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસના સાંસદ અને પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને આગામી વર્ષે 2022 માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે સ્ટાર પ્રચારક તરીકે જાહેર કરવામાં આવ્યા છે
પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાની અધ્યક્ષતામાં કોંગ્રેસ ધારાસભ્યોની ગાંધીનગરમાં મંગળવારે બેઠક થઈ જેમા વિપક્ષ પરેશ ધાનાની વિધાનસભામાં કોંગ્રેસની પાર્ટીના કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ ડેપ્યુટી પ્રમુખ સહિત પાર્ટીના તમામ ધારાસભ્યોએ ભાગ લીધો હતો. આ બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્યોએ સર્વસંમતિથી કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને આગામી વર્ષે ગુજરાત વિધાનસભાની વિધાનસભાની ચૂંટણી માટે સ્ટાર પ્રચારક તરીકે જાહેર કર્યા હતા. રાહુલ ગાંધીએ 2012 અને 2017 ની વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસ માટે પ્રચાર કર્યો હતો.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

Related posts

દલિત નેતા જીગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાઈ જશે.

aasthamagazine

PM મોદીના પ્રવાસ પહેલા દૌસામાં વિસ્ફોટક મળી આવતા સુરક્ષા એજન્સીઓના હોશ ઉડ્યા

aasthamagazine

ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ જગદીશ ઠાકોર

aasthamagazine

ગુજરાત વિધાનસભાની ચૂંટણી : ધારાસભ્યોની ઉંમર અંગે સ્પષ્ટતા

aasthamagazine

સોનૂ સૂદ અને કેજરીવાલની થઈ મુલાકાત

aasthamagazine

રાહુલ ગાંધી 9 સપ્ટેમ્બરના વૈષ્ણો દેવીના દર્શન કરશે

aasthamagazine

Leave a Comment