રાજકોટ : ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલના હસ્તે ધ્વજવંદન
Aastha Magazine
રાજકોટ : ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલના હસ્તે ધ્વજવંદન
રાજકોટ

રાજકોટ : ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામા આવશે

રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા 15 ઓગસ્ટના સ્વાતંત્ર પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી ઘંટેશ્વર ખાતે રાખવાનો નિર્ણય લીધો છે. જેમા ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામા આવશે. આ સાથે કોવિડની ગાઇડલાઇનનું પાલન કરીને સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામા આવ્યુ છે.આ સ્વાતંત્ર્ય પર્વે ઉર્જામંત્રીશ્રી સૌરભભાઇ પટેલના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજને સલામી અપાશે. મંત્રીશ્રીના ઉદ્દબોધન બાદ કોરોના વોરિયર્સનું અભિવાદન કરશે. આ ઉપરાંત અહી વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. આ પર્વની ઉજવણી અન્વયે 13મી ઓગસ્ટનાં રોજ રીહર્સલ થશે તેમાં સબંધિત ખાતા-કચેરીના અધિકારીઓને ખાસ ઉપસ્થિત રહેવા પણ નિવાસી અધિક કલેક્ટરશ્રીએ જાણાવ્યું હતું.રાજકોટમાં જિલ્લાકક્ષાની ઉજવણી ઘંટેશ્વરમાં રાખવામા આવી છે. આજે કલેકટરના અધ્યક્ષ સ્થાને મળેલી મીટીંગમાં નિર્ણય જાહેર કરાયો હતો. રાજ્યભરમાં અલગ અલગ સ્થળે કેબીનેટ મંત્રી અને રાજ્ય મંત્રીઓની ઉપસ્થિતિમાં 15મી ઓગસ્ટની ઉજવણીનો કાર્યક્રમ ઘડવામા આવ્યો છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

Related posts

રાજકોટ : તહેવારોમાં આજી ડેમ, પ્રદ્યુમ્ન પાર્ક અને ઝૂ ખુલ્લા રહેશે

aasthamagazine

રાજકોટ : ઈંડા અને નોનવેજના હાટડા ચલાવી લેવામાં આવશે નહીં : મેયર

aasthamagazine

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પ્રથમ વખત રાજકોટ ખાતે

aasthamagazine

રાજકોટ : રાજવી પરિવારના મિલકત વિવાદમાં : સરકારી અધિકારીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ

aasthamagazine

રાજકોટ-મુંબઈ ફલાઈટ 31મી થી ડેઈલી શરુ

aasthamagazine

Speed News – 18/02/2022 | Aasthamagazine.News

aasthamagazine

Leave a Comment