



રાષ્ટ્રના સ્વાતંત્ર્ય પર્વ 15મી ઓગસ્ટ-2021ની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે કરાશે. 15મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જૂનાગઢ ખાતે, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી વલસાડ ખાતે, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પંચમહાલ ખાતે તથા રાજ્ય મંત્રીમંડળના સભ્યો-કલેકટરો વિવિધ જિલ્લા મથકોએ ધ્વજ વંદન કરાવશે.
આર.સી.ફળદુ કચ્છ
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સુરત
કૌશિક પટેલ સાબરકાંઠા
સૌરભ પટેલ રાજકોટ
ગણપસિંહ વસાવા દાહોદ
જયેશ રાદડીયા ભાવનગર
દિલીપકુમાર ઠાકોર ભરૂચ
ઇશ્વર પરમાર ગાંધીનગર
કુંવરજી બાવળીયા મહેસાણા
જવાહર ચાવડા જામનગર
પ્રદિપસિંહ જાડેજા વડોદરા
બચુભાઇ ખાબડ ખેડા
જયદ્રથસિંહ પરમાર. સુરેન્દ્રનગર
ઇશ્વરસિંહ પટેલ અમરેલી
વાસણભાઇ આહિર. બનાસકાંઠા
વિભાવરીબેન દવે અમદાવાદ
રમણલાલ પાટકર નવસારી
કિશોરભાઇ કાનાણી. છોટાઉદેપુર
યોગેશભાઈ પટેલ આણંદ
ધર્મેન્દ્રસિંહ જાડેજા મોરબી
આ ઉપરાંત ડાંગ, પાટણ, પોરબંદર, નર્મદા, તાપી, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, અરવલ્લી અને મહીસાગર ખાતે સંબંધિત જિલ્લાના જિલ્લા કલેકટરના હસ્તે ધ્વજ વંદન સમારોહ યોજાશે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)