ઓલમ્પિકમાં સામેલ ભારતીય ખેલાડીઓને
Aastha Magazine
ઓલમ્પિકમાં સામેલ ભારતીય ખેલાડીઓને
રાષ્ટ્રીય

ઓલમ્પિકમાં સામેલ ભારતીય ખેલાડીઓને 57 લાખ આપશે મોરારીબાપુ

મોરારી બાપૂએ ટોક્યો ઓલમ્પિકમાં સામેલ થનારા તમામ ભારતીય ખેલાડીઓના પ્રદર્શન પ્રત્યે પ્રસન્નતા વ્યક્ત કરી હતી અને તેમને સખત મહેનત અને સફળતાં પ્રાપ્ત કરવા બદલ અભિનંદન પાઠવ્યાં હતાં. ટોક્યો ઓલમ્પિકમાં સામેલ તમામ 228 લોકો, જેમાં ખેલાડીઓ, કોચ અને સાથે ગયેલા તમામ વ્યક્તિને રૂ. 25-25 હજાર પ્રસાદરૂપે પહોંચતા કરવાની જાહેરાત કરી છે.

ઉલ્લેખનીય છે કે ટોક્યો ઓલમ્પિકમાં ભારતીય ખેલાડીઓએ વિવિધ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કરીને દેશને ગૌરવ અપાવ્યું છે. પૂજ્ય મોરારી બાપૂએ તેમને ભવિષ્યમાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન જાળવી રાખવાની શુભેચ્છા પાઠવી હતી.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

Related posts

પેટ્રૉલ, ડીઝલના ભાવ સાતમા આસમાને

aasthamagazine

મૌલાના કમરગની લખનઉમાં રજિ. TFI નામનું સંગઠન ચલાવે છે

aasthamagazine

પિતા કલ્યાણ સિંહના અંતિમ દર્શન દરમિયાન ભાવુક થયા પુત્ર રાજવીર

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 04/04/2022

aasthamagazine

આગામી રાષ્ટ્રપતિ કોણ બનશે ?

aasthamagazine

કૃષિમંત્રી રાઘવજી પટેલે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી

aasthamagazine

Leave a Comment