રાજયમાં નિયત સમયે જ ચૂંટણી યોજાશે
Aastha Magazine
રાજયમાં નિયત સમયે જ ચૂંટણી યોજાશે
Otherરાજકારણ

ગુજરાત : રાજયમાં નિયત સમયે જ ચૂંટણી યોજાશે

ગુજરાત વિધાનસભાની મુદત નવેમ્બર-ડિસેમ્બરમાં પૂરી થઇ રહી હોવાથી વહેલી ચૂંટણીની અટકળો વચ્ચે આજે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતું. એમણે જણાવ્યું હતું કે ‘ગુજરાત વિધાની ચૂંટણી વહેલી થવાના સમાચાર હાલ વાયરલ થયા છે, જે પાયાવિહોણા છે. રાજયમાં નિયત સમયે જ ચૂંટણી યોજાશે.’ ઉત્તર પ્રદેશની ચૂંટણી સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી કરવાના જે સમાચાર સામે આવ્યા છે તે અંગે રૂપાણીએ જણાવ્યું હતું કે ‘યુપીની ચૂંટણી સાથે ગુજરાતને કોઇ લેવાદેવા નથી’

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

Related posts

ભાજપ : રાષ્ટ્રીય કારોબારી જાહેર : વિજય રૂપાણી-નીતિન પટેલનો સમાવેશ

aasthamagazine

ભાજપ નેતાઓ-કાર્યકર્તાઓને હોદ્દા અનુસાર ચૂંટણી ફંડ લાવવાના ટાર્ગેટ અપાશે ?

aasthamagazine

ગુજરાત : BJP અસંતુષ્ટોનો મેળો જામતા ટળ્યો શપથ સમારંભ

aasthamagazine

Speed News – 15/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

ગુજરાતના ત્રણ સાંસદોને કેન્દ્રીય મંત્રી મંડળમાં સ્થાન

aasthamagazine

કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે દિવાળીના તહેવારની રાત કર્ફ્યૂમાં

aasthamagazine

Leave a Comment