



બ્રહ્મસ્વરૂપ ગુરુ હરી
પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજ
23 મે ૧૯૩૪- ૨૬ જુલાઇ ૨૦૨૧ દિવ્ય અસ્થિ કુંભ દર્શન
ગુરુ હરી પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના દિવ્ય અસ્થિને પવિત્ર નદીઓમાં વિસર્જિત કરાશે.
આ દિવ્ય અસ્થિ ના દર્શન પૂજનનો લાભ સૌને મળશે .
અસ્થિ કુંભ દર્શન અને કૃતજ્ઞ ભાવ સમારોહ
તા. ૧૧ ઓગસ્ટ ૨૦૨૧ બુધવાર સાંજે ૫ વાગ્યે થી ૮ વાગ્યા સુધી ..
આત્મીય યુનિવર્સિટી કાલાવડ રોડ રાજકોટ