



ટોકયો ઓલિમ્પિકમાં ભાલા ફેંકમાં ૮૭.૫૮ મીટર થ્રો ફેકી ગોલ્ડ મેળવનાર નીરજ ચોપડાને દેશના વડા પ્રધાનથી લઈને અનેક મોટી હસતીઓ દ્ધારા વધામણા મળી રહ્યાં છે. ગોલ્ડ જીત્યા પછી હરીયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટરે રૂ.૬ કરોડ ભેટ આપવાની જાહેરાત કર્યા બાદ. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના ચૅરમેન આનંદ મહિન્દ્રાએ પણ XUV 700 કાર ભેટ આપવાની જાહેરાત કરી છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)