ગુજરાતમાં આગામી સમયમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ
Aastha Magazine
ગુજરાતમાં આગામી સમયમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ
ગુજરાત

ગુજરાતમાં આગામી સમયમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ અંકુશમાં આવે તેવી શક્યતાઓ : . મુખ્યમંત્રી

પેટ્રોલ અને ડીઝલનો ભાવ આંતરરાષ્ટ્રીય સમસ્યા છે,રાજ્યમાં અન્ય ચીજોના ભાવો સ્થિર છે,થોડા દિવસોમાં બધું સારું થઇ જશે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રોજગાર મેળાનાં કાર્યક્રમ બાદ પત્રકારો સાથે વાત કરી હતી પેટ્રોલ અને ડિઝલનો ભાવ વધારો લોકોને દઝાડી રહ્યો છે. પેટ્રોલ હાલ 100 રૂપિયાની આસપાસ એક લિટર મળી રહ્યું છે. આ ભાવો વધવાને કારણે મોંઘવારી પણ બેફામ વધી રહી છે. ગુજરાતમાં આગામી સમયમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ અંકુશમાં આવે તેવી શક્યતાઓ છે. મુખ્યમંત્રી રૂપાણીએ ભાવ વધારા અંગે સંકેત આપ્યાં છે. તેમણે સુરતમાં રોજગાર મેળાના કાર્યક્રમ દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે થોડા દિવસોમાં બધું સારુ થઈ જશે.

Related posts

GPSC : 16 હજાર જગ્યાઓ માટે 24 લાખ ઉમેદવારો

aasthamagazine

2.84 લાખ નાગરિકોએ કોરોનાની રસી લીધી

aasthamagazine

Morning News- Asthamagazine.news || 15-1-2022

aasthamagazine

પરીક્ષા રદ થતાં ૮૮ હજાર વિદ્યાર્થીઓની મહેનત માથે પડી

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 14/03/2022

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 22/01/2022

aasthamagazine

Leave a Comment