રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડનુ નામ હવે મેજર ધ્યાનચંદ
Aastha Magazine
રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડનુ નામ હવે મેજર ધ્યાનચંદ
સ્પોર્ટસ

રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડનુ નામ હવે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ રહેશે : નરેન્દ્ર મોદી

પીએમ મોદીએ કહ્યુ કે દેશવાસીઓના આગ્રહ પછી તેમણે આ નિર્ણય લીધો છે. પીએમે ટ્વિટર દ્વારા આ એલાન કર્યુ. આ એવોર્ડ દેશનુ સૌથી મોટુ સન્માન છે. પહેલીવાર આ પુરસ્કાર 1991-92માં આપવામાં આવ્યો હતો.પીએમે ટ્વિટર પર લખ્યુ, ‘ઓલંપિક રમતમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રયાસોથી આપણે સૌ અભિભૂત છીએ. ખાસ કરીને હોકીમાં આપણા દિકરા-દિકરીઓએ જે ઈચ્છાશક્તિ બતાવી છે, જીતના પ્રત્યે જે જોશ બતાવ્યો છે, તે વર્તમાન અને આવનારી પેઢીયો માટે ખૂબ મોટી પ્રેરણા છે. તેમણે એક અન્ય ટ્વીટમાં લખ્યુ, દેશને ગર્વિત કરી દેનારા ક્ષણ વચ્ચે અનેક દેશવાસીઓએ આ આગ્રહ પણ સામે આવ્યો છે કે ખેલ રત્ન પુરસ્કારનુ નામ મેજર ધ્યાનચંદ જીને સમર્પિત કરવામાં આવે.

Related posts

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 15/03/2022

aasthamagazine

Speed News – 22/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

મેન્સ હોકીની સેમિફાઇનલમાં ભારત 41 વર્ષ બાદ ભારતે રચ્યો ઈતિહાસ

aasthamagazine

પીવી સિંધુએ રચ્યો ઈતિહાસ દેશ માટે બ્રાંઝ મેડલ જીત્યો

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 22/03/2022

aasthamagazine

રાજકોટમાં 17 જૂન 2022ના રોજ ભારત-આફ્રિકા વચ્ચે ટી-20 મેચ રમાશે

aasthamagazine

Leave a Comment