ગુજરાત : હાઇકોર્ટમાં પણ ફિઝિકલ હિયરિંગ 17 ઓગસ્ટથી શરૂ થશે
Aastha Magazine
ગુજરાત : હાઇકોર્ટમાં પણ ફિઝિકલ હિયરિંગ 17 ઓગસ્ટથી શરૂ થશે
કાયદો-કાનૂન

ગુજરાત : હાઇકોર્ટમાં પણ ફિઝિકલ હિયરિંગ 17 ઓગસ્ટથી શરૂ થશે

ગુજરાત હાઇકોર્ટમાં પણ ફિઝિકલ હિયરિંગ 17 ઓગસ્ટથી શરૂ થશે. જેમાં તમામ લોકોએ કોર્ટ પરિસરમાં SOPનું પાલન કરવું પડશે.ગુજરાત હાઇકોર્ટમાં જ્યારથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું ત્યારથી લઈને અત્યાર સુધી કોર્ટમાં વર્ચ્યુઅલ હિયરિંગ ચાલી રહ્યું છે, જેમાં પહેલા હાઇકોર્ટના ચીફ જસ્ટિસની કોર્ટનું વર્ચ્યુઅલ હિયરિંગનું યુટ્યુબ પર જીવત પ્રસારણ થઈ રહ્યું હતું. જેમાં મહત્વના કેસ ને ચલાવવામાં આવતા હતા. સાથે આ દરમિયાન હાઇકોર્ટ કરેલી સુઓમોટોની અરજીનું પણ લાઈવ હિયરિંગ તમામ લોકો કોરોના કાળ દરમિયાન જીવત પ્રસારણ યુ-ટ્યુબ પર નિહાળ્યાયું હતું. જોકે આ કોર્ટમાં લાંબો સમય ફિઝિકલ હિયરિંગ બંધ રહેવાથી મોટાભાગના વકીલોની હાલત કફોડી બની હતી. જોકે સામે કોરોનાની બીજી લહેર પણ ભયાવહ સાબિત થતાં હાઇકોર્ટે પણ ફિઝિકલ હિયરિંગ શરૂ થાય તે માટે ઉતાવળ કરી ન હતી.

Related posts

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 22/03/2022

aasthamagazine

બળાત્કાર કેસમાં આરોપી આસારામને જામીન માટે કરેલ અરજીને કોર્ટે ફગાવી

aasthamagazine

Speed News – 15/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

સરકારના લવ જેહાદના કાયદાને પડકારતી અરજી હાઇકોર્ટે સ્વીકારી

aasthamagazine

સુપ્રીમ કોર્ટે આસારામની જામીન અરજી ફગાવી

aasthamagazine

ગુજરાત હાઈકોર્ટના નવા ચીફ જસ્ટિસ : અરવિંદ કુમાર

aasthamagazine

Leave a Comment