ધોરણ 6 થી 8 ના વર્ગ શરૂ કરવામાં આવશે
Aastha Magazine
ધોરણ 6 થી 8 ના વર્ગ શરૂ કરવામાં આવશે
એજ્યુકેશન

ધોરણ 6 થી 8 ના વર્ગ શરૂ કરવામાં આવશે.શિક્ષણ મંત્રી ભૂપેન્દરસિંહ ચુડાસમા

ધોરણ 6 થી 8 ના વર્ગ શરૂ કરવામાં આવશે.શિક્ષણ મંત્રી ભૂપેન્દરસિંહ ચુડાસમાએ આ અંગે જણાવ્યું હતું કે તબક્કાવાર વર્ગ ચાલુ કરવામાં આવશે.આગામી સમયમાં કોર કમિટીની બેઠક મળશે જે બાદ 6 થી 8ના વર્ગ શરૂ કરવામાં આવશે..

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન વિતરણ કાર્યકમમાં શાહીબાગ ખાતેની મ્યુનિસિપલ સ્કૂલના કાર્યક્રમમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હાજર રહ્યા હતા.ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ કાર્યક્રમ બાદ જણાવ્યું હતું કે 9 ઓગસ્ટ સુધી સરકારના 5 વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરવામાં આવશે જે બાદ કોરો કમિટીની બેઠક મળશે.આ બેઠકમાં ધોરણ 6 થી 8 જા વર્ગ શરૂ કરવામાં આવશે.તબક્કવાર વર્ગ ચાલુ કરવાની વાત હતી તેનું અમે પાલન કર્યું છે.ધરણ 12 અને તે બાદ 9 થી 11 ના વર્ગ ચાલુ છે ત્યારે હવે ટૂંક સમયમાં 6 થી 8 ના વર્ગ ચાલુ કરવામાં આવશે.
ઉપરાંત ભૂપેન્દ્રસિંહે જણાવ્યું હતું કે 25 ટકા ફી માફીની જાહેરાત કરી છે તે અંગે કેટલીક સ્કૂલ પાલન કરતી નથી જેની ફરિયાદ મળી છે તો ફરિયાદની તપાસ કરવામાં આવશે અને 25 ટકા ફી માફી નું પાલન કરાવવામાં આવશે

Related posts

NEET પરીક્ષા પદ્ધતિમાં ફેરફારઃ ચાર વિષયોમાં કુલ ૨૦૦ પ્રશ્નો

aasthamagazine

Speed News – 01/04/2022 | Aasthamagazine.News

aasthamagazine

સરકાર ધોરણ-1થી 5ના શાળાના વર્ગો શરૂ કરશે

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 05/04/2022

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 02/04/2022

aasthamagazine

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 56મો પદવીદાન સમારોહ

aasthamagazine

Leave a Comment