



રાજકોટ શહેર ભાજપના પદાધિકારીઓ તથા પોલીસ ઓફિસરો સહિતના અગ્રણીઓ શુભેચ્છા પાઠવવા પહોંચ્યા હતા. રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, રાજકોટ ગ્રામ્ય (71 વિધાનસભા)ના ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, વલ્લભભાઇ કથિરીયા, ભાજપના પ્રવકતા રાજુ ધ્રુવ, મેયર ડો.પ્રદિપ ડવ, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ તથા ધારાસભ્ય અરવિંદ રૈયાણી, ધનસુખ ભંડેરી તથા ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ અને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી અને ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજા મુખ્યમંત્રીને શુભેચ્છા પાઠવ