હરિપ્રસાદ સ્વામી પંચમહાભુતમાં વિલિન
Aastha Magazine
હરિપ્રસાદ સ્વામી પંચમહાભુતમાં વિલિન
ધાર્મિક-ધર્મયાત્રા

હરિપ્રસાદ સ્વામી પંચમહાભુતમાં વિલિન : સંતોએ મુખાગ્નિ આપીને હરિપ્રસાદ સ્વામીજીના અંતિમ સંસ્કાર કર્યાં

સોખડા હરિધામ મંદિરના લીમડા વનમાં સંતોએ મુખાગ્નિ આપીને હરિપ્રસાદ સ્વામીજીના અંતિમ સંસ્કાર કર્યાં હતા. હરિપ્રસાદ સ્વામીજીનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન થઇ ગયા છે. પંચમહાભુતમાં વિલિન લાખો હરિભક્તોએ ભીની આંખે સ્વામીજીની અંતિમ વિદાય.પાલખીયાત્રામાં મોટી સંખ્યામાં સંતો જોડાયા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્વામીજીના અંતિમ દર્શન કર્યાં.

અંત્યેષ્ટી માટે ચંદન,કેર, ઉમરો, પીપળો, સેવન, તુલસી અને લીમડાના લાકડાનો ઉપયોગ થયો હતો. અખંડ દીપથી ચિતા પ્રજ્વલિત કરાયો હતો. ચંદનના લાકડાનું સિંહાસન સ્વામીજી માટે ખાસ તૈયાર કરવામાં આવ્યુ. તો બીજી તરફ, અંત્યેષ્ટિ વિધિ વિધિમાં નાંખવા હરિભક્તોએ સોનાનું દાન પણ કર્યું છે. મહિલા હરિભક્તોએ પોતાના સોનાના દાગીના દાન કર્યા.

Related posts

અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો નહીં યોજાય

aasthamagazine

Speed News – 02/04/2022 | Aasthamagazine.News

aasthamagazine

અંબાજી મંદિર : બોડીવોર્ન કેમેરામાં હાઈરીઝોલ્યુશન ઓડીયો અને વીડીયો ક્લાઉડબેઝ સિસ્ટમનો પ્રયોગ

aasthamagazine

ત્રિપુષ્કર યોગમાં આવી રહી છે ધનતેરસ

aasthamagazine

શિરડીમાં સાંઈ મંદિર પર આતંકવાદીઓના નિશાના પર

aasthamagazine

સોમનાથ મહાદેવના દર્શન માટે પાસ વગર દર્શન શરૂ

aasthamagazine

Leave a Comment