



ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે આવાનારા ચાર ગુજરાત માટે ખુબ જ આકરા છે અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરત સહિત અનેક પંથકોમાં ભારે થી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે.
રાજ્યમાં ધોધમાર વરસાદની હવામાન વિભાગની આગાહી