ગુજરાત રાજ્યના CM બદલાઈ શકે છે ?
Aastha Magazine
ગુજરાત રાજ્યના CM બદલાઈ શકે છે ?
ગાંધીનગર સમાચાર

ગુજરાત રાજ્યના CM બદલાઈ શકે છે ? વર્ષ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને

વર્ષ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ગુજરાતમાં ધીરે-ધીરે રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરની નિયુક્તિ કરવામાં આવી છે. ત્યારે તેઓ આગામી સપ્તાહે ગુજરાત આવશે. જો કે ગુજરાત આવતા પહેલાં તેઓ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ સંગઠન મહામંત્રી તરીકે નિયુક્તિ કરી છે. ‘ભીખુભાઈની સેવાઓની પાર્ટી કદર કરશે અને તેમને મોટી જવાબદારી સોંપી શકે છે.સંગઠન મંત્રી તરીકે રત્નાકરની નિમણૂંક કરવામાં આવી છે. આગામી 2022 ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ ફેરફાર કરાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Related posts

મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલ કોર કમિટિમાં મહત્વના નિર્ણયો જાહેર કરાયા

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 14/03/2022

aasthamagazine

ગાંધીનગરના નવા મેયર હિતેશ મકવાણા

aasthamagazine

ગાંધીનગર : રેલવે સ્ટેશનનું ઉદઘાટન કરશે પીએમ મોદી

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 22/02/2022

aasthamagazine

પોલીસ અધિકારીએ મારી પાસે આવીને સમય બગાડવો નહીં : ગૃહમંત્રી હર્ષ સંઘવી

aasthamagazine

Leave a Comment