ફાઈનેંસ, બેંકિંગ પોસ્ટ અને બીજા સેક્ટર
Aastha Magazine
ફાઈનેંસ, બેંકિંગ પોસ્ટ અને બીજા સેક્ટર
માર્કેટ પ્લસ

ફાઈનેંસ, બેંકિંગ પોસ્ટ અને બીજા સેક્ટરથી સંકળાયેલા ઘણા નિયમો આજથી બદલી રહ્યુ છે

ફાઈનેંસ, બેંકિંગ પોસ્ટ અને બીજા સેક્ટરથી સંકળાયેલા ઘણા નિયમો આજથી બદલી રહ્યુ છે. નવા નિયમોના લાગૂ થવાથી જ્યાં તમને રજાના દિવસે પણ પગાર મળશે તેમજ ATM માટે વધારે પૈસા આપવા પડશે. આવો જાણીએ ક્યા નિયમ છે કે આજથી બદલી રહ્યા છે અને તમારા જીવન પર શું અસર પડશે.હવે રજાના દિવસે પણ આવશે પગાર
જો કોઈ નોકરીયાત વ્યક્તિથી પૂછાય કે તેણે પગાર ક્યારે મળે છે તો તેમનો સીધો જવાબ હોય છે કે બેંકના વર્કિંગ ડેના દિવસે સેલેરી ક્રેડિટ થશે. પણ આજથી નિયમોમાં થઈ રહ્યા ફેરફારન કારણે હવે રજાના

દિવસે પણ ખાતામાં સેલેરી આવશે. આવુ તેથી કારણ કે ભારતીય રિજર્વ બેંક ઑફ ઈંડિયાએ જાહેરાત કરી હતી નેશનલ ઑટોમેટેફ કિલ્યરિંગ ફાઉસ (NACH) 1 ઓગસ્ટથી બધા ઉપલબ્ધ રહેધે. રિજર્વ

બેંકના નવા નિયમોના કારણે
જ્યાં પગાર અને પેંશન રજાના દિવસે પણ મળી શકશે. તેમજ EMI, મ્યુચુઅલ ફંડ, કિશ્ત, ગૈસ, ટેલીફોન, વિજળીનો બિલ, પાણીનુ બિલનો પણ ચુકવણી ક્યારે પણ કરી શકાશે.

આઈસીઆઈસીઆઈ બેંકએ સેવિંગ અકાઉંટ હોલ્ડર માટે રોકડ લેવુદેવું, એટીએમ ઈંટરજેંજ અને ચેકબુક ચાર્જના નિયમોમાં ફેરફાર કરાય છે. આ નવા નિયમ આજથી લાગૂ થઈ રહ્યા છે. બેંકની વેબસાઈટ પર

આપેલ જાણકારી મુજબ છ મેટ્રો સિટીમાં ગ્રાહક એક મહીનાની અંદર માત્ર 3 ટ્રાજેકશન ફ્રીમાં કરી શકશો. ત્યારબાદના ટ્રાજેક્શન પર ચાર્જ લાગશે. તેમજ બીજા લોકેશન માટે પાંચ ટ્રાંજેક્શનની છૂટ આપી છે.

લિમિટથી વધારેની લેવા-દેવ પર બેંક 20 રૂપિયાનો ચાર્જ લાગશે. આ ચાર્જ પ્રતિ ફાઈનેંશિયલ ટ્રાંજેકશન થશે. તેમજ નૉન ફાઈનેંશિયલ ટ્રાંસજેકશન પર 8.50 રૂપિયાનો ચાર્જ લાગશે. તમને જણાવીએ કે

આઈસીઆઈસીઆઈ બેંકના દર મહીને કુળ 4 મફત રોકડ લેવાદેવાની પરવાનગી આપી છે. તેમજ 4 વાર પૈસા કાઢ્યા પછી તમને ચાર્જ આપવુ પડે છે.

તે સિવાય હોમ બ્રાંચથી મહીનામાં 1 લાખ રૂપિયા સુધી રોકડ કાઢતા પર કોઈ ફી નહી આપવી પડશે પણ 1 લાખ રૂપિયાથી વધારે કેશ ટ્રાંસજેકશન પર 150 રૂપિયા આપવા પડશે.

1 ઓગસ્ટથી આ બેંકિંગ સુવિધાઓ માટે આપવુ પડશે પૈસા
જુલાઈમાં ઈંડિયન પોસ્ટ પેમેંટને કહ્યુ હતુ કે હવે ડોર સ્ટેપ બેંકિંગ સુવિધા માટે ફી આપવી પડશે IPPB ના મુજબ હવે દરેક વાર ડોર સ્ટેપ બેંકિંગ સુવિધા માટે 20 રૂપિયા પ્લ્સ જીએસટી શુલ્ક આપવુ પડશે. અત્યારે સુધી આ સર્વિસ ફ્રી હતી. એટલેકે હવે સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી પોસ્ટ ઑફિસથી સંકળાયેલી યોજનાઓ માટે જો તમે ઘરે સેવાઓ લો છો તો 20 રૂપિયા ચાર્જ આપવુ પડશે.

ATM થી રોકડ કાઢવી મોંઘી થશે
જૂનમાં જ રિઝર્વ બેંક ઑફ ઈંડિયાએ તેમના નોટિફિકેશનમાં કહ્યુ હતુ કે 1 ઓગસ્ટથી એટીએમનો ઈંટરનેટ ફી 15થી વધારીને 17 રૂપિયા કરી નાખ્યુ હતુ. રિઝર્વ બેંક ઑફ ઈંડિયાએ 9 વર્ષ પછી ઈંટરજેંજ ફીમાં વધારો કર્યુ છે. આ વધારો એટીએમ પર આવતા ખર્ચ અને ભવિષ્યના વિસ્તાર યોજનાઓને ધ્યાનમાં રાખીને કરાયુ છે

Related posts

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 17/02/2022

aasthamagazine

સીએનજી-પીએનજી વધુ મોંઘા થયા

aasthamagazine

રિલાયન્સ ઇલેક્ટ્રિક વાહનોના સેગમેન્ટમાં

aasthamagazine

તહેવારમાં મોંઘવારી : છેલ્લા કેટલાય સમયથી દેશમાં મોંઘવારીનો માર પડી રહ્યો છે

aasthamagazine

જાન્યુઆરીથી માર્ચ મહિનામાં IPO દ્રારા 44,000 કરોડ ભેગાં કરવાની તૈયારી

aasthamagazine

10 માર્ચ પછી પેટ્રોલ-ડીઝલમાં આવી શકે મોટો વધારો

aasthamagazine

Leave a Comment