સોખડા : હરિધામ મંદિરના સંતો બેસી નવા ગાદીપતિ વિશે નિર્ણય લઈશું.
Aastha Magazine
સોખડા : હરિધામ મંદિરના સંતો બેસી નવા ગાદીપતિ વિશે નિર્ણય લઈશું.
ધાર્મિક-ધર્મયાત્રા

સોખડા : હરિધામ મંદિરના સંતો બેસી નવા ગાદીપતિ વિશે નિર્ણય લઈશું. : ત્યાગ વલ્લભ સ્વામી

સોખડા હરિધામ મંદિરના નવા ગાદીપતિ કોણ બનશે તેને લઈ અનેક ચર્ચા થઈ રહી છે. સૌથી વડીલ સંત પ્રેમસ્વરૂપ દાસ સ્વામીનું નામ અગ્રેસર છે. ત્યાગ વલ્લભ સ્વામીનું નામ પણ ચર્ચામાં છે. હરિપ્રસાદ સ્વામીજી ઉત્તરાધિકારીનું નામ સૂચવીને ગયા હોવાની માહિતી છે.સૌથી વડીલ સંત પ્રેમસ્વરૂપ દાસ સ્વામી (Prem Swarup Das Swami) નું નામ અગ્રેસર છે. ત્યાગ વલ્લભ સ્વામી (Tyagvallabh Swami) નું નામ પણ ચર્ચામાં છે. હરિપ્રસાદ સ્વામીજી ઉત્તરાધિકારીનું નામ સૂચવીને ગયા હોવાની માહિતી છે.
ત્યાગ વલ્લભ સ્વામીએ નિવેદન આપ્યું હતું કે, મંદિરના સંતો બેસી નવા ગાદીપતિ વિશે નિર્ણય લઈશું. અત્યારે કોઈનું પણ નામ ગાદીપતિ માટે ચર્ચામાં નથી. હું એક નાનો સેવક છું, સંતોની બેઠકમાં નવા ગાદીપતિનું નામ નક્કી થશે

Related posts

શિરડીમાં સાંઈ મંદિર પર આતંકવાદીઓના નિશાના પર

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 01/04/2022

aasthamagazine

જૂનાગઢમાં ભવનાથમાં યોજાશે મહાશિવરાત્રિનો મેળો

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 05/03/2022

aasthamagazine

ગોંડલ : હરિચરણદાસ બાપુની તબિયત નાદુરસ્ત

aasthamagazine

યોગી આદિત્યનાથ : જન્માષ્ટમી તહેવાર નિમિત્તે દર્શન કરવા માટે મથુરા

aasthamagazine

Leave a Comment