ઓગસ્ટમાં 15 દિવસ માટે બંધ રહેશે
Aastha Magazine
ઓગસ્ટમાં 15 દિવસ માટે બંધ રહેશે
બિઝનેસ

ઓગસ્ટમાં બેંક 15 દિવસ બંધ રહેશે

ઓગસ્ટમાં 15 દિવસ માટે બંધ રહેશે. આવી સ્થિતિમાં બેંકોના કામો સમયસર પતાવી દેવા જરૂરી છે. જોકે, દેશભરમાં બધે એબેંક 15 દિવસ સુધી બંધ નહીરહે કારણે આરબીઆઈ દ્વારા નક્કી રજાઓમાં કેટલીક પ્રાદેશિક છે.

કેટલાક રાજ્યોમાં કેટલીક રજાઓ હશે ભીજી બાજુ અન્ય રાજ્યોમાં બેન્કો ખુલી રહેશે. મળતી માહિતી અનુસાર કેટલાક સ્થળોએ બેંકો સતત ત્રણ દિવસ બંધ રહેશે.

આવો જાણીએ ક્યા દિવસે ક્યા બેંકની રજા રહેશે.

1 ઓગસ્ટે રવિવારને કારણે
બેંકો બંધ રહેશે.

8 ઓગસ્ટે રવિવારના કારણે બેંકો બંધ રહેશે
13 ઓગસ્ટના રોજ પૈટ્રિયટ ડેને કારને ઇમ્ફાલમાં બેંકો બંધ રહેશે.

14 ઓગસ્ટે મહિનાનો બીજા શનિવાર હોવાથી બેંકો બંધ રહેશે.

15 ઓગસ્ટે રવિવારના કારણે બેંકો બંધ રહેશે.

16 ઓગસ્ટે પારસી નવુ
વર્ષ – મુંબઈ, બેલાપુર અને નાગપુરમાં બેંકો બંધ રહેશે.

ઓગસ્ટ 19 ના રોજ મોહરમને કારણે અગરતલા, અમદાવાદ, બેલાપુર, ભોપાલ, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનઉ, મુંબઇ, નાગપુર, નવી દિલ્હી, પટણા, રાયપુર, રાંચી અને શ્રીનગરમાં બેન્કો બંધ રહેશે.
20 ઓગસ્ટે મુહરમ-ફર્સ અને ઓનમને કારણે બેંગલુરુ, ચેન્નઈ, કોચી અને તિરુવનંતપુરમમાં બેંક સેવાઓ બંધ રહેશે.

21 ઓગસ્ટે થિરુવોણમને કારને કોચિ અને તિરુવનંતપુરમમાં બેંકો બંધ રહેશે.

22 ઓગસ્ટે રવિવારના કારણે બેંકો બંધ રહેશે.

23 ઓગસ્ટના રોજ શ્રી નારાયણ ગુરુ જયંતિને કારણે કોચી અને તિરુવનંતપુરમની બેન્કો બંધ રહેશે.

ણે 28 ઓગસ્ટના રોજ મહિનાના ચોથા શનિવારના કારણે બેંકો બંધ રહેશે.
30 ઓગસ્ટે જન્માષ્ટમીના કારણે અમદાવાદ, ચંદીગઢ, ચેન્નઈ, દેહરાદૂન, જયપુર, જમ્મુ, કાનપુર, લખનૌ, પટના, રાયપુર, રાંચી, શિલોંગ, શિમલા અને શ્રીનગરમાં બેંક સેવાઓ બંધ રહેશે

Related posts

Speed News – 22/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

સસ્તી હોમલોન : બેંકો તેમજ નોન-બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓ વચ્ચેની હરિફાઈ

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 15/03/2022

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 01/04/2022

aasthamagazine

Speed News – 09/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 14/03/2022

aasthamagazine

Leave a Comment