પ્રધાનમંત્રીએ હરિપ્રસાદ સ્વામીજીના નિધન પર
Aastha Magazine
પ્રધાનમંત્રીએ હરિપ્રસાદ સ્વામીજીના નિધન પર
સામાજિક

પ્રધાનમંત્રીએ હરિપ્રસાદ સ્વામીજીના નિધન પર પત્ર લખીને દુખ વ્યક્ત કર્યુ.

મોદીએ શ્રદ્ધાંજલિ પાઠવી:પત્ર લખીને કહ્યું: ‘હરિપ્રસાદ સ્વામીજીના નિધનથી અત્યંત દુઃખ થયું, હું સદભાગી છું કે, તેમના પ્રેરણારૂપ સાનિધ્યનો મને લાભ મળતો રહ્યો’ પ્રધાનમંત્રીજીએ હરિપ્રસાદ સ્વામીજીના નિધન પર પત્ર લખીને દુખ વ્યક્ત કર્યુ.
પીએમ મોદીએ પત્રમાં લખ્યું છે કે, પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના નિધનના સમાચાર જાણીને અત્યંત દુઃખ થયું.

હરિધામ સોખડાના હરિપ્રસાદ સ્વામીજી અક્ષરધામ નિવાસી પામ્યા છે. સોમવારે તેમની તબિયત એકાએક લથડતા સાંજના સમયે તેમને વડોદરા સ્થિત ભાઈલાલ અમીન હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. પરંતુ રાતે 11ના સુમારે સ્વામી હરિપ્રસાદજીનું દેહાવસાન થયું હતું. ત્યારે દેશવિદેશમાં વસતા તેમના લાખો ભક્તોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.ભક્તો તેમના અંતિમ દર્શનની ઝલક મેળવવા માટે સોખડા મંદિર પહોંચી રહ્યા છે. રાત્રે હરિપ્રસાદ સ્વામી મહારાજના નિધનના સમાચાર આવતા જ ભક્તોમાં ગમગીની છવાઈ ગઈ છે. હરિભક્તોની ગઈકાલ રાતથી જ સોખડા મંદિર ખાતે આવવાના શરૂઆત થઈ ગઈ છે

pm letter
pm letter

Related posts

Speed News – 09/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 23/03/2022

aasthamagazine

સ્વામી વિવેકાનંદના પ્રવચનના ખાસ અંશો

aasthamagazine

સાચી મિત્રતા..

aasthamagazine

હસવું સ્વાભાવિક તો રડવું કેમ નહીં ?

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 04/04/2022

aasthamagazine

Leave a Comment